Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:18 - ગામીત નોવો કરાર

18 યાહાટી કા લોક તુમહે ઉપહા નાંય જાંએ, બાકી તુમહે આબહો જો ગુપ્તમાય હેય, તુમહાન ઉપહા કોઅનારો જાંએ, તોવે તો આબહો જો ગુપ્તમાય એઅહે, તો તુમહાન પ્રતિફળ દેઅરી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:18
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાહાટી કા તો જીં દેનલા દાન દુબલાં રોય, તોવે પોરમેહેર તો આબહો જો ગુપ્તમાય એઅહે તો તુલ પ્રતિફળ દી.”


બાકી તું જોવે પ્રાર્થના કોએ, તોવે તો ખોલ્યેમાય જો, એને બાઅણા બંદ કોઇન તો આબહો જો ગુપ્તમાય હેય ચ્યાલ પ્રાર્થના કોઓ, તોવે તો આબહો તુલ ગુપ્તમાયને એઅહે, તુલ પ્રતિફળ દેઅરી.”


પોરમેહેર બોદહાન ચ્યાહા કામહા ઇસાબે પ્રતિફળ દેઅરી.


કાહાકા જો પોતે વાહવા કોઅહે, તો નાંય, બાકી જ્યા વાહવા પ્રભુ કોઅહે, તોજ પ્રભુ નોજરેમાય હારો હેય.


યાહાટી આમહે આશા ઈ હેય, કા જો ઈહીં દોરત્યેવોય કા જો આમા ચ્યા હાતે હોરગામાય રોજે, બાકી આમા ચ્યાલ ગોમતે રોજે.


યા દુઃખહા મોતલાબ ઈ દેખાડના હેય કા, કાય તુમા હાચ્ચાંજ પોરમેહેરાવોય બોરહો કોઅતાહા કા નાંય. ઈસુ ખ્રિસ્તામાય તુમહે બોરહો હોના કોઅતો બોજ કિમતી હેય, જેહેકેન નાશમાન હોનાલ આગડાકોય પારાખલા જાહાય એને શુદ્ધ કોઅલા જાહાય, ચ્યેજ રીતે તુમહે બોરહો આગડા હારકા દુઃખહા થી પારખ્યા પાછે બી મજબુત રોહે, તે ઈ ચ્યે દિહી તુમહાન બોજ પ્રશંસા એને મહિમા એને માનપાન દેવાડી જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યા દુનિયામાય યેઅરી.


આમહાય ચ્યે બોદયે સત્તાયેહે આધીન રોઅના હેય, જ્યેહેન માઅહાથી નિવાડલ્યો જાત્યોહો, કાહાકા ઈ પ્રભુ ઇચ્છા હેય, રાજા આધીન રા, જો બોદહાવોય રાજ કોઅહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ