42 જો કાદો તોપાય માગે ચ્યાલ તું દે, એને જો કાદો તોપાય ઉસના માગે ચ્યાલ મુંય મા ફેરાવતો.”
જો કાદો તુલ યોક કિ. મી. લેય જાંહાટી મજબુર બનાડે, તોવે ચ્યાઆરે તું બેન કિ. મી. દુઉ ચાલી જાજે.
બાકી હાં, જીં માજે હેય તી ગોરીબાહાન દે, એને બોદા તુમહેહાટી ચોખ્ખાં રોય.
બાકી જેહેકેન પવિત્રશાસ્ત્રમાય બી લોખલાં હેય, “જો તો વિરુદી બુખ્યો હેય, તે ચ્યાલ ખાઅના દે, જો તો પીહ્યો હેય, તે ચ્યાલ પાઆય પાજ, કાહાકા એહેકેન કોઅનાકોય તું ચ્યાલ શરમિંદા કોઅય દેહે.”
બાકી હારાં કોઅના, એને જરુરમંદ લોકહાન મોદાત કોઅના વિહરાયાહા મા, કાહાકા પોરમેહેર ઓહડા બલિદાનાથી પ્રસન્ન ઓઅહે.
જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.
આમહે પોરમેહેર આબાપાય ચોખ્ખી એને નિર્મળ ભક્તિ ઈ હેય, કા અનાથાહા એને વિધવાયેહે દુઃખામાય ચ્ચાહા ખોબાર લે, એને પોતાલ યા દુનિયા ખારાબ કામહાથી ઉસરાય નાંય જાં દેયના.