30 એને જો તો જમણો આથ પાપા કારણ બોને, તે ચ્યાલ કાપી ટાકીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.
એને ધન્ય હેય જીં, માયેવોય શંકા નાંય કોએત.
બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.
ચ્યાય પાહલા એઇન પિત્તરાલ આખ્યાં, “ઓ સૈતાન, મા હામ્મેથી દુર ઓઅઇ જો, તું મા હાટી ઠોકરે કારણ હેય, કાહાકા તો વિચાર પોરમેહેરા એછને નાંય, બાકી માઅહા એછને હેય.”
બાકી આમા નાંય ઇચ્છા રાખજે કા યા લોક આમે લીદે હેરાન ઓએ, યાહાટી તું દોરિયા એછે જો એને ગોળાય ટાક એને પેલ્લા જીં માછલા ગોળાય માય લાગે ચ્યા મુંય ઉગાડ, એને ચ્યામાય યોક સિક્કો (ચાર દિહાહા મજરી) મિળી તો લેઈને આપહે કર બોઅઇ દેજે.”
પાપ કોઅના બોદે કારણે બોંદ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે પાગ કાપી રીઅલા હેય, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા હોરગામાય જાતહેં, ભલે તુમહેપાય યોક પાગ હેય તીં હારાં હેય, બાકી તુમહેપાય બેન આથ એને બેન પાગ હેય એને તુમા નરકા કોળ્યેમાય જાહા, તે તી ખારાબ હેય.
તોવે રાજાય ચાકારાહાન આખ્યાં, ‘એલાલ આથ પાગ બાંદિન બાર્યા આંદારામાય ટાકી દિયા, તાં એલા રોડના એને દાત કોકડાવના રોય.’
જ્યાલ પાચ ઓજાર મિળ્યેલ, તો પાચ ઓજાર પાછા લેય યેયન આખા લાગ્યો, ‘ઓ માલિક, તુયે માન પાચ ઓજાર હોપલા, એએ માયે બિજા પાચ ઓજાર કામાવ્યાહા.’
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમા બોદા માન છોડીન નાહી જાહા, જેહેકોય લોખલાં હેય કા, આંય મેંડવાળ્યાહાલ ઠોકીહી એને, ગેટેં ટોળામાઅને વેરગાઈ જાઅરી.
બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.
જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.
પાપ કોઅના બોદે કારણે બંદ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે આથ કાપી રીઅલા હેય, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે. જોવે તુમા હોરગામાય જાતહેં, ભલે તુમહેપાય યોક આથ હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન આથ હેય એને તુમા નરકા કોળીમાય જાહા, તે તી ખારાબ હેય.
આંય તુમહાન ચેતાવણી દેયન આખતાહાવ કા કાદાલ બીયના નાંય, બાકી જો માઆઇ ટાકી હોકે એને ચ્યા પાછે નરકા કોળીમાય ટાકી હોકહે, ચ્યા પોરમેહેરાલ બીયજા, આંય હાચ્ચાં આખતાહાવ ચ્યા પોરમેહેરાલ બીયજા.
જો યા વાહના માઅને કાદા યોકાલબી પાપામાંય પાડહે, ચ્યાલ બોજ ખારાબ સાજા મિળી, ચ્યાહાટી ઈ હારાં ઓઅતા કા ગોઅટયે પુડ ચ્યા ગોગ્યેમાય બાંદિન દોરિયામાય બુડવી દેયના કોઅતાબી ઈ ખારાબ સાજા હેય.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”
યાહાટી જો મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના બિજા વિસ્વાસી માઅહાલ ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડેહે, તે આંય મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના ખાઅનાથી, વિસ્વાસી લોકહાન ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડના કારણ નાંય બોનુ.
ઓ વિસ્વાસી બાહાહાય, સુન્નત કોઅના મહત્વા નાંય હેય એહેકોય આંય પ્રચાર કોઅતાહાંવ, યાહાટી માન યહૂદી લોક સતાવ કોઅતાહા, જો આંય હુળીખાંબાવોય ખ્રિસ્તા મોરણા પ્રચાર નાંય કોઉ તે કાદાજ નિરાશ નાંય ઓઅરી.
એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.