માથ્થી 5:22 - ગામીત નોવો કરાર22 બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી. အခန်းကိုကြည့်ပါ။ |
તોવે ચ્યા પુંજારા જ્યા ઈપિકુરી એને સ્તોઈકી કોય જાંઅતાહા ચ્ચા હિકાડનારા માસ્તાર ગોણવામાય યેત ચ્યાહામાઅને કોલહાક ચ્યા હાતે બોલા લાગ્યા, એને કોલહાક લોકહાય આખ્યાં, “ઓ બકવાસ્યો કાય આખા માગહે?” બાકી બીજહાંય આખ્યાં, “તો પારકા દેવતાહા પ્રચાર કોઅનારો માલુમ પોડહે,” ચ્યાહાય ઈ યાહાટી આખ્યાં કાહાકા તો ઈસુવા એને ચ્યા મોઅલા માઅને પાછા જીવી ઉઠના બારામાય હારી ખોબાર વોનાડતો આતો.
જો કાદો હાંગાત્યા વિસ્વાસી બાહાલ એહેકોય પાપ કોઅતો એઅતાહા, જ્યા પરિણામ મોરણ નાંય, તે ચ્ચાહાટી પ્રાર્થના કોએ એને પોરમેહેર ચ્યાલ અનંતજીવન દેઅરી. ઈ ચ્ચા લોકહાહાટી હેય જ્યાહાય ઓહડો પાપ કોઅયોહો, જ્યા પરિણામ મોરણ નાંય હેય. બાકી પાપ ઓહડો બી રોહે જ્યા પરિણામ મોરણ બી હેય એને ચ્ચા બારામાય આંય વિનાંતી કોઅરાહાટી નાંય આખું.
બાકી ઈહીં લોગુ કા મુખ્ય હોરગા મિખાયેલે બી તેહેકેન નાંય કોઅયા જેહેકેન યા જુઠા માસ્તાર કોઅતાહા. જોવે સૈતાને મિખાયેલાલ યે વાતવોય બોલાબોલી કોઅયી, કા ચ્યાહામાઅને કાદાલ ભવિષ્યવક્તા મૂસા શરીર પુરાહાટી ઓદિકાર હેય, તે જોવે મિખાયેલાપાય યા લોકહા તુલનામાય બોજ વોદારે ઓદિકાર હેય, તેરુંબી સૈતાનાલ ખારાબ વાતો નાંય કોઅયો એને ચ્યાવોય દોષ નાંય લાવ્યો. બાકી ચ્યાય કેવળ ઓલહાં આખ્યાં, “પ્રભુ તુલ દોમકાડે.”