Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:17 - ગામીત નોવો કરાર

17 “ઈ મા હોમજાહા, કા આંય મૂસા નિયમશાસ્ત્રાલ એને ભવિષ્યવક્તાહા લેખાલ નાશ કોઅરા યેનહો, આંય નાશ કોઅરા નાંય યેનહો, બાકી પુરાં કોઅરા યેનહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:17
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.


યાહાટી જીં કાય તુમા કોઆડાં માગતેહે કા લોક તુમહેઆરે કોએ, તુમાબી ચ્યાહાઆરે એહેકેનુજ કોઆ, કાહાકા મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા શિક્ષણ બી ઈંજ હેય.


આકાશ એને દોરતી ટાળાય જાયના નિયમશાસ્રા યોક બિંદુ મિટાય જાયના કોઅતા હેલ્લા હેય.


મૂસા નિયમશાસ્ત્ર માય મૂસાય આમહાન ઓહડી આગના દેનલી હેય કા ઓહડી થેએયેહેન દોગડાટીન માઆઇ ટાકાં જોજે, બાકી તું કાય આખતોહો કા આમહાય કાય કોઅરા જોજે?”


“ઓ લોકહાન હુમજાડેહે, કા પોરમેહેરા ભક્તિ ઓહડયે રીતે કોઅયા, જીં મૂસા નિયમાહા ઉલટાં હેય.”


“ઓ ઈસરાયેલ્યાહાય, મોદાત કોઅયા, ઈ તીંજ માઅહું હેય, જીં માઅહા, એને મૂસા નિયમાહા, એને યા જાગા વિરુદમાય બોદે જાગે બોદા લોકહાન હિકાડેહે, ઈહિહુદુ કા ગેર યહૂદીયાહાલ બી દેવાળામાય લેય યેયન ચ્યાય યા પવિત્રસ્તાનાલ અપવિત્ર કોઅયાહાં.”


એને જુઠા સાક્ષીદાર ઉબા કોઅયા, જ્યાહાય આખ્યાં, “ઈ માઅહું યા પવિત્ર દેવાળા એને મૂસા નિયમાહા વિરુદ નિંદા કોરાહાટી નાંય છોડે.


કાહાકા ખ્રિસ્તા યેયના થી મૂસા નિયમાહા ઇરાદો પુરો ઓઅય ગીયો, યાહાટી જો કાદો ખ્રિસ્તાવોય બોરહો કોઅહે, ચ્ચાલ પોરમેહેર ન્યાયી બોનાડેહે.


તે કાય આપા મૂસા નિયમાલ બોરહાકોય નોકામ્યા ઠોરાવજેહે? નાંય કોવેજ નાંય! બાકી આપા મૂસા નિયમાલ ચ્યા બરાબર મહત્વ દેય રીઅલે હેય.


યાહાટી ન્યાયી વિદી આપહે પાપી સ્વભાવાનુસાર નાંય બાકી પવિત્ર આત્મા ઇસાબે ચાલતેહે, મૂસા નિયમ પુરાં કોઅલા જાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ