Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 4:9 - ગામીત નોવો કરાર

9 એને સૈતાનાય ઈસુલ આખ્યાં કા, “જો તું મા પાગે પોડીન ભક્તિ કોઅહે તે આંય ઈ બોદાજ તુલ દેય દિહીં.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 4:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ચ્યે આખ્યાં ચ્યાલ આંય તુમહે કોબજે કોઅઇ દિહી, તુમા માન કાય દાહા? ચ્યાહાય ચ્યાલ તીહી ચાંદ્યે સિક્કા તોલીન દેય દેના.


તોવે ઈસુવે સૈતાનાલ આખ્યાં, ઓ સૈતાન દુર ઓઅઇ જો, કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: તું પ્રભુ તો પોરમેહેર ચ્યા પાગે પોડ એને યોખલા ચ્યાજ ભક્તિ કોઓ.


આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.


ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.


આમી માયેપાંય તુમહેઆરે વાત કોઅરા બોજ સમય નાંય હેય, કાહાકા યા દુનિયા શાસક સૈતાન યેય રોયહો, એને માયેવોય ચ્યા કાય ઓદિકાર નાંય.


ન્યાયા બારામાય યાહાટી સાબિતી કોઅરી, કાહાકા પોરમેહેરાય પેલ્લાથી યા દુનિયા શાસક એટલે સૈતાનાલ દોષી ઠોરાવલો હેય.


યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.


એને ચ્યા ખ્રિસ્તાવોય બોરહો મજબુત રા જોજે, નાયતે એહેકેન નાંય ઓઅરા જોજે કા, તો અભિમાન કોઇન ફુલાય જાય, એને ચ્યાલ સૈતાના હારકી સજા મીળે.


જોવે આંય વોનાયો તે આંય ચ્યા હામ્મે ઉંબડો પોડી ગીયો જો મા આરે વાત કોઅય રિઅલો આતો, કાહાકા આંય ચ્યાલ પાગે પોડા જાય રિઅલો આતો, ચ્યેય માન આખ્યાં, “નાંય, મા પાગે મા પોડહે, કાહાકા આંય કેવળ પોરમેહેરા સેવાક હેતાંવ, જેહેકેન તું હેય એને તો બાહા બોઅહી જ્યેં ઈસુકોય પ્રગટ કોઅલી હાચ્ચાં શિક્ષણાવોય બોરહો કોઅતેહે એને માનતેહેં, કેવળ પોરમેહેરુજ હેય જ્યા તુલ ભક્તિ કોઅરા જોજે, કાહાકા ઈ પવિત્ર આત્મા હેય જીં પોરમેહેરા લોકહાન ઈસુકોય આખલા ગીઅલા હાચ્ચાં પ્રચાર કોઅરાહાટી લાયકે બોનાડેહે.”


એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ