Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 4:24 - ગામીત નોવો કરાર

24 એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 4:24
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

તોવે લોક યોક આંદળો-મૂકો જ્યાલ બુત વોળાગલો આતો, ઈસુપાય લેય યેને, એને ઈસુય ચ્યાલ હારાં કોઅયા, એને તો બોલા એને એઅરા લાગ્યો.


ચ્યે દિહી ચૌથાઈ દેશા હેરોદ રાજા ઈસુ મોઠા કામહા બારામાય વોનાયો,


એને એઆ, ચ્યા દેશા યોક કનાની બાય યેની એને બોંબલીન આખા લાગી, “ઓ પ્રભુ દાઉદ રાજા કુળા પોહા, માયે ઉપે દયા કોઓ, મા પોહયેલ બુત બોજ દુ:ખ દેહે.”


“ઓ પ્રભુ, મા પોહાવોય દયા કોઓ, કાહાકા ચ્યાલ મીર્ગ્યા ચોળી યેહે, તોવે તો બોજ દુઃખ વેઠેહે, બોજદા તો આગડામાય પોડહયો ને બોજદા તો પાઅયામાય પોડયોહો.


તોવે ઈસુવે ચ્યાલ દોમકાડયો, એને બુત ચ્યામાઅને નિંગી ગીયો, એને પોહો ચ્યેજ સમયે હારો જાયો.


પાછે ઈસુ બોદા ગાલીલ ભાગામાય ફિરીન એને યહૂદી લોકહા સોબાયે ઠિકાણામાય હિકાડે એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.


જોવે ઈસુ એને ચ્યા શિષ્ય દોરિયા ચ્યેમેરે ગીરાસિયા ભાગામાય જાય પોઅચ્યા તોવે બેન માઅહે જ્યાહામાય બુત વોળાગલા આતા ચ્યે માહાણા માઅને નિંગીન ચ્યાલ મીળ્યે ચ્યા ઓલા કોઠણ આતા કા, ચ્યે વાટયેમાઅને કાદો નાંય જાય હોકે.


એને ડુકરાહા ગોવાળ નાહી પોડ્યા, એને શેહેરામાય જાયને યે બોદયે વાતહેબારામાય એને જ્યાહામાય બુત આતા ચ્યા બારામાય બોદહાન ખોબાર દેની.


ઓ પ્રભુ, મા ચાકાર ગોઅમે લોકવાકોય બિમાર હેય તો ગોઅમે પાથાર્યેવોય પોડલો હેય.


એને યે વાતે ખોબાર ચ્યા બોદા ગાવહામાય ફેલાય ગિઇ.


એને ઈસુ ગાલીલ વિસ્તારમાય એને બોજ શેહેરાહામાય એને ગાવહામાય ફિરીન, ચ્યાહા સોબાયે ઠિકાણામાય હિકાડે, એને પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખતો એને માઅહામાયને બોદે જાત્યા બિમારી એને ચ્યાહામાઅને નોબળાય દુઉ કોઅતો રિયો.


એને લોકહાય ચ્યા બારામાય બિજા લોકહાન આખ્યાં. એહેકેન ઈસુવા બારામાય બોદા ગાલીલ ભાગા આજુબાજુ શેહેરામાય લોકહાન ખોબાર પોડી ગિઇ.


દિહી બુડયા પાછે, રુવાળા પોડી ગીયા તોવે માઅહે ઈસુવાપાય બોજ જાત-જાત્યા દુખ્યાહાન એને બુત લાગલાહાન લેઈને યેને.


એને ઓલહામાય લોક યોક લખવાવાળા માઅહાન ચાર માઅહાકોય ઉચકીન ઈસુવાપાય લેય યેના.


બાકી ગીરદ્યે લેદે ઈસુવાપાય નાંય લેય જાય હોક્યા, ચ્યાહાટી ગાઆ ઉચે ચોડીન, ચ્યાહાય સિવલાં ગુઉ ખોળી ટાક્યા, એને લખવાવાળા માઅહાન ખાટલાહાતે જ્યાવોય તો હુતલો આતો ચ્યાલ બોગારામાઅને ઈસુ આતો તાં ઉતાડી દેનો.


કાય આખના હેલ્લા હેય? તો પાપ માફ ઓઅઇ ગીયા ઈ લખવાવાળાલ આખના હેલ્લા હેય, કા ઉઠ તો ખાટલા ઉચકીન ચાલા લાગ, ઈ આખના હેલ્લા?


ઈ પેલ્લી નાવનોંદણી આતી, જોવે ક્વીરીનીયુસ સિરીયા વિસ્તારા રાજા આતો.


એને પવિત્ર આત્મા સામર્થ્યાકોય બોઆયને ઈસુ પાછો ગાલીલ ભાગામાય ફિરી યેનો, એને આહીપાહીને બોદાજ શેહેરામાય ઈસુ બારામાય વાત ફેલાઈ ગીયી.


ઈસુ સોબાયે ઠિકાણા માઅને નિંગીન સિમોના હાહુ બોજ જોરાવલી આતી તાં ગીયો એને ચ્યેહાટી ચ્યાહાય ચ્યાલ વિનાંતી કોઅયી.


બાકી ઈસુવા બારામાય વાત આજુ બોજ જાગે ખોબાર પોડી ગીયી, એને મોઠી ગીરદી ચ્યાપાઅને વોનાયા હાટી એને પોતાના દુઃખહામાઅને હારાં ઓઅઇ જાંહાટી ચ્યાપાય બેગે જાયે.


બાકી તુમહાન માલુમ ઓઅરા જોજે કા માન એટલે માઅહા પોહાલ દોરત્યેવોય લોકહા પાપ માફ કોઅના બી ઓદિકાર હેય.” ચ્યાહાટી ઈસુય લખવાવાળા માઅહાન આખ્યાં. “તુલ આંય આખતાહાવ, ઉઠ, તો ખાટલા લેઈને ગોઓ જો.”


એને ઈસુવા બારામાય ઈ વાત યહૂદીયા વિસ્તારામાય એને ચ્યા આહીપાહીને બોદા દેશામાય ખોબાર પોડી ગીયી.


બીજહાંય આખ્યાં, “યો વાતો ઓહડા માઅહા નાંય જ્યામાય બુત રોય, યોક બુત કોય દિહે આંદળાલ નોજાર નાંય દી હોકે.”


પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.


એને ચ્યાહાય તી ચિઠ્ઠી ચ્યાહાઆરે લેય દોવાડયા જ્યામાય લોખાલા આતા, “અન્તાકિયા શેહેર, એને સિરીયા એને કિલિકિયા વિસ્તારામાય રોનારા ગેર યહૂદી વિસ્વાસ્યાહાલ, પ્રેષિત એને વડીલાહા સલામ.


એને મંડળ્યેહે વિસ્વાસ્યાહાલ મજબુત કોઅતા, સિરીયા એને કિલિકિયા વિસ્તારામાઅને રોયન ગીયા.


જોવે ઓહડા ઓઅયા, તે ચ્યા બેટવોય રોનારે બીજે બિમાર માઅહે પાઉલાપાય યેને એને હારેં કોઅવામાય યેને.


કાહાકા જોવે ફિલીપાય હુકુમ કોઅયો તોવે બોજ જાંઅહા માઅને બુતા આત્મે મોઠેરે બોંબલીન નિંગી ગીયા, એને બોજ લખવા બિમારી એને લેંગડે બી હારેં કોઅલે ગીયે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ