20 તોવે તારાતુજ ચ્યાહાય માછલે દોઅના છોડીન ઈસુવા શિષ્ય બોની ગીયા.
જીં માઅહું આબહાલ યા આયહેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં માઅહું મા શિષ્ય બોના લાયકે નાંય હેય, એને જીં માઅહું પોહા યા પોહયેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં મા શિષ્ય બોના લાયકે નાંય હેય.
પિત્તર ચ્યાલ આખા લાગ્યો, આમે કાય ઓઅરી? “આમાહાય તે તો શિષ્ય બોનાહાટી બોદાંજ છોડી દેનલા હેય તે આમહાન કાય મિળી?”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, યા તુમા મા શિષ્ય બોના, આમી લોગુ તુમા માછલે દોઅનારા આતા, બાકી આંય તુમહાન હિકાડીહી કા લોકહાન કેહેકેન મા શિષ્ય બોનાડના હેય.
ઈસુ એને ચ્યા બેન શિષ્ય દોરિયા મેરે વાહાયોક આગલા ગીયા, ઈસુવે બિજા બેન બાહાહાલ એટલે ચ્યા તે જબદયા પોહા યાકૂબ એને યોહાનાલ ઉડીમાય બોહીન જાળ હાંદતા દેખ્યા, એને ચ્યાય ચ્યાહાલબી હાદ્યા.
એને ચ્યા ઉડયેહેન મેરે લેય યેના પાછે ચ્યા માછલે દોઅના છોડીન ઈસુવા શિષ્ય બોની ગીયા.
જોવે પોરમેહેરે પોતાના પોહો, ઈસુ ખ્રિસ્તાલ મા હામ્મે પ્રગટ કોઅયો, કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, માયે યા બારામાય કાદાવોઅને સલાહા નાંય લેદી.