Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 3:5 - ગામીત નોવો કરાર

5 તોવે યહૂદીયા વિસ્તારામાઅને, એને યેરૂસાલેમ શેહેરામાઅને, એને યારદેન નોયે ચોમખી રોનારા લોક નિંગીન ઉજાડ જાગામાય બાપતિસ્મા દેનારા યોહાના સંદેશ વોનાયા ગીયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 3:5
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે હેરોદ રાજા યહૂદીયાવોય રાજ કોઅતો આતો, તોવે ઈસુવા જન્મો યહૂદા ભાગા બેથલેહેમ ગાવામાય જાયો, તોવે દિહી ઉદતા એહેરે માગી લોક યેઇન યેરૂસાલેમ શેહેરમાય પુછા લાગ્યા.


પાછે ગાલીલ ભાગા દકોપોલીસ, યેરૂસાલેમ શેહેર, યહૂદીયા વિસ્તારા એને યારદેન નોયે ચ્યે મેરેને લોકહા ટોળા-ટોળા ઈસુ પાહાલારે ચાલતા લાગ્યા.


યહૂદીયા વિસ્તારામાઅને, એને યેરૂસાલેમ શેહેરામાઅને બો બોદા લોક નિંગીન ઉજાડ જાગામાય બાપતિસ્મા દેનારા યોહાના સંદેશ વોનાયા ગીયા. જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.


જાવ લોગુ યોહાન બાપતિસ્મા દેનારો યેનો, તાંવ લોગુ મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા વચન તુમહે માર્ગદર્શક રિયા; બાકી આમી પોરમેહેરા રાજ્યા હારી ખોબાર આખલી જાહે, એને બોદેજ યામાય ભાગીદાર ઓઅતેહે.


એને તો યારદેન નોયે આહેપાહેને બોદા વિસ્તારામાય ફિરીન ઈ પ્રચાર કોઆ લાગ્યો, પાપ કોઅના છોડી દા એને બાપતિસ્મા લા, કા પોરમેહેર તુમહે પાપહા માફ કોઇ દી.


જીં ગીરદી યોહાનાપાય બાપતિસ્મા લાંહાટી યેની, યોહાને ચ્યાહાન આખ્યાં, ઓ હાપડા હારકા જેરીવાળા લોકહાય, તુમહાન કુંયે ચેતાવણી દેની કા યેનારા ન્યાય માય તુમા બોચી જાં?


તોવે યોહાનબી એનોન ગાવામાય જીં સામરિયા ભાગા સાલેમ ગાવા પાહાય હેય, તાં બાપતિસ્મા દેતો આતો. કાહાકા તાં બોજ પાઆઈ આતા એને લોક ચ્યાપાય યેઇન બાપતિસ્મા લેતે આતેં.


યોહાન બોળતો એને ચોમાકતા દિવા રોકો આતો, એને તુમહાન કોલહાક વાઆ લોગુ ચ્યા ઉજવાડામાય આનંદ કોઅના હારાં ગોમ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ