Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 3:15 - ગામીત નોવો કરાર

15 ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 3:15
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી યોહાન એહેકેન આખીન ચ્યાલ ઉબો રાખાં લાગ્યો કા, “માન તે તો આથેકોય બાપતિસ્મા લેઅના ગોરાજ હેય, એને તું તે માપાય યેનહો?”


ચ્યે બેની જાંએ પોરમેહેરા નોજરેમાય ન્યાયી આતેં, એને પોરમેહેરા બોદી આગના એને નિયમાહાન દોષવોગાર પાળા આતેં.


કાહાકા માયે તુમહાન નમુનો દેખાડયો, તોવે કા જેહેકેન માયે તુમહેઆરે કોઅયા, તુમાબી તેહેકેન કોઅયા કોઅરા.


જોવે તુમા મા આગના પાળહા, તોવે તુમા મા પ્રેમમાય બોની રાહા જેહેકેન આંય પોતાના આબહા આગના પાળતાહાવ એને આંય ચ્યા પ્રેમમાય બોની રોહુ જેહેકોય માયે આબહા આગના પાળહી.


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.


એને મા દોવાડનારો મા આરે હેય, ચ્યે માન યોખલો નાંય છોડયો, કાહાકા આંય કાયામ તીંજ કામ કોઅતાહાંવ, જ્યાથી તો ખુશ ઓઅહે.”


એહેકેનુજ મહાયાજક આમહે ગોરાજ પુરી કોઅય હોકતો આતો, જો પવિત્ર ઓરી, દોષવોગાર ઓરી, શુદ્ધ ઓરી, પાપી લોકહાથી દુર રોતો ઓરી, જ્યાલ હોરગાથીબી ઉચો ઉઠાવલો ગીયો ઓરી.


જીં કાદાં એહેકોય આખહે, કા આંય ચ્યામાય જોડાય રોહુ, ચ્યાલ પોતેબી એહેકેન રા જોજે, જેહેકેન ઈસુ ખ્રિસ્ત રોતો આતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ