14 બાકી યોહાન એહેકેન આખીન ચ્યાલ ઉબો રાખાં લાગ્યો કા, “માન તે તો આથેકોય બાપતિસ્મા લેઅના ગોરાજ હેય, એને તું તે માપાય યેનહો?”
તોવે ચ્યે સમયે ઈસુ ગાલીલ ભાગામાઅને નિંગ્યો એને યારદેન નોયે મેરાવોય યોહાનાથી બાપતિસ્મા લાંહાટી યેનો.
ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.
આંય તુલ ઈહીં એઇન પોતાલ બોરકાતવાળી હોમજુહું, કા મા પ્રભુ આયહો માન મિળાં યેનહી.
કાહાકા ચ્યા સદા મોયા પરિપૂર્ણતા કોય આપા બોદહાન બોરકાત વોય બોરકાત મીળહી.
ઓ વિસ્વાસી બાહાહાય, મા ઇચ્છા હેય કા તુમા ઈ જાંઆય લા કા માયે ગેડી-ગેડી તુમહેપાય યાંહાટી કોશિશ કોઅયી, કા જેહેકેન માયે ગેર યહૂદી લોકહામાય ઈસુવોય બોરહો કોઅનારા લોક બોનાડ્યા તેહેકેન તુમહામાયબી બોનાડુ, બાકી આમી લોગુ કાયન-કાય રુકાવાટ ઓઅતી રોયી.
યાહાટી કા બોદહાય પાપ કોઅયાહાં એને પોરમેહેરા મહિમા પાઅને દુઉ હેય.
પોરમેહેરા ઇચ્છા આતી કા ઈસુ ખ્રિસ્ત ચ્યા લોય વોવાડીન પાપહા પ્રાયચીત કોએ, જ્યા ફળ બોરહાકોય મિળહે, પોરમેહેરાય એહેકેન ચ્યા ન્યાયપણા સાબુત દેના, કાહાકા પોરમેહેરાય ચ્યા સહનશીલતા નુસાર પાછલા કાળામાય કોઅલા પાપહાન માફ કોઅય દેના, ચ્યાહા બારામાય પોરમેહેર ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅય હોકે.
બાકી પવિત્રશાસ્ત્ર આપહાન દેખાડેહે કા આપા બોદે પાપી હેય, જેથી જો વાયદો પોરમેહેરાય કોઅલો આતો, તો વાયદો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે મિળહે.
એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.
આજુ યોક વાત, પેલ્લા સમાયમાય બોજ યાજક નિવાડલા જાતા આતા, કાહાકા યોક મોઅઇ ગીયા પાછે બિજો ચ્યા જાગો લેય લેતો આતો, યા લીદે ચ્યા પોતાના કામ કાયામ ચાલુ નાંય રાખી હોક્યા,