Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 27:19 - ગામીત નોવો કરાર

19 જોવે તો ન્યાય કોઆહાટી ખુરચ્યેવોય બોઠો, તોવે ઓલહામાય ચ્યા થેઅયે ચ્યાલ આખા દોવાડયા કા, “તું એલા ન્યાયી વોચમાય કાય મા કોઅતો, કાહાકા માયે આજે હોપનામાય એલા બારામાય બોજ દુઃખ વેઠયાહા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 27:19
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે તો યે વાતે વિચારમાય આતો તોવે પ્રભુ દૂત હોપનામાય યેઇન આખા લાગ્યો કા, “ઓ યોસેફ! દાઉદ રાજા કુળા, તું મરિયમેલ તો થેએ બોનાડા મા બીયહે, કાહાકા જીં ચ્યે બુકામાય હેય, તી પવિત્ર આત્મા સામર્થ્યા થી હેતાં.


યોસેફ, મરિયમ એને ચ્યાહા પોહો ઈસુ આજુ મિસરમાયજ આતેં, તોવે હેરોદ રાજા મોરણા પાછે, પ્રભુવા દૂતાય મિસરમાય યોસેફાલ હોપનામાય દેખાડયાં એને આખ્યાં,


બાકી જોવે યોસેફ વોનાઈન અરખિલાઉસ પોતાના આબહાલ હેરોદ રાજા જાગાવોય યહૂદીયા વિસ્તારાવોય રાજ કોઅઇ રિયહો, તાં જાવાથી તો બિઅયો; પાછે હોપનામાય પોરમેહેરથી ચેતાવણી લેઈને ગાલીલ ભાગામાય જાતો રિયો,


કાહાકા પિલાત રાજાલ ખોબાર આતી કા મુખ્ય યાજકાહાય ઈસુલ ઓદ્રાયેકોય દોઅવાડી દેનેલ.


પિલાતેં એઅયા કા, ચ્યાથી કાયજ નાંય ઓઈ હોક્યા, ઉલટાં વિરુદ વોદતાંજ જાય, તોવે ચ્યે પાઆય લેઈને લોકહા દેખતે આથ દોવ્યા, એને આખ્યાં, “આંય એલા ન્યાયી માઅહાલ માઆઇ ટાકનાથી નિર્દોષ હેતાઉ, તુમાંજ ચ્યા જિમ્મેદાર હેય.”


એને એહેકેન આખ્યાં, કા “માયેતે ગુના વોગાર માઅહાન માઆહાટી દોઓવાડીન પાપ કોઅયાહાં” ચ્યાહાય આખ્યાં, આમહાન ચ્યા પારવા નાંય હેય, યા તું જાવાબદાર હેય.


એને આપા તે ન્યાયા નુસાર સજા બોગવી રીયહા, કાહાકા આપહાય જુઠા કોઅયા તી બોગવાં પોડહે, બાકી યે જુઠા કાય નાંય કોઅયાહાં.”


જીં બોન્યા તી જોવે સુબેદારાય એઅયા, તોવે ચ્યે પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને આખ્યાં, “નોક્કી ઓ માઅહું ન્યાયી આતો.”


ઈ વોનાઈન પિલાત ઈસુવાલ બાઆ લેય યેનો, એને ન્યાય આસન વોય બોહી ગીયો, જો દોગડા ચબુતરા નાંવા જાગાવોય આતો, જો હિબ્રુ ભાષામાય ગાબ્બાથા આખાયેહે.


જ્યેં દિહે હેરોદ રાજાય ચ્યાહાઆરે મિળના નોક્કી કોઅયા, ચ્યે દિહી રાજા ડોગલેં પોવીન રાજગાદ્યેવોય બોહી ગીયો, એને ચ્યાહાન સંદેશ દાં લાગ્યો.


જોવે ગાલીયો આખાયા વિસ્તારા ઓદિકારી આતો, તોવે યહૂદી લોક એકી કોઇન પાઉલા વિરુદ ઓઅઇ ગીયા, એને ચ્યાલ ન્યાય દેઅના જાગા હામ્મે લેય યેયન આખા લાગ્યા.


એને ગાલીયેય ચ્યાહાન ન્યાય કોઅના જાગા ઇહિને બારે કાડી દેવાડયા.


તોવે બોદા લોકહાય સોબાયેહે ઠિકાણા આગેવાન સોસ્થેનેસાલ દોઇન ન્યાયા જાગા હામ્મે ઠોક્યાં, બાકી ગાલીયાય યે વાતે કાયજ ચિંતા નાંય કોઅયી.


પાઉલે આખ્યાં, “આંય કૈસરીયા શેહેરા ન્યાયા જાગા હામ્મે ઉબો હેતાંવ, મા ન્યાયા ઓજ નિર્ણય ઓરા જોજે, જેહેકેન તું હારેરીતે જાંઅતોહો, યહૂદીયાહા માયે કાય ગુનો નાંય કોઅયોહો.


યાહાટી જોવે યહૂદી આગેવાન મા હાતે ઈહીં કૈસરીયા શેહેરમાય યેના, તે માયે કાય વાઆ નાંય લાવી, બાકી બીજેજ દિહી ન્યાયા જાગાવોય બોહીન, માયે હુકુમ દેનો કા પાઉલાલ આદાલતેમાય લેય યેય.


ફેસ્તુસ યેરૂસાલેમ શેહેરામાય આઠ દસ દિહી રોયન તો કૈસરીયા શેહેરમાય ગીયો: એને બીજે દિહી ન્યાયા જાગાવોય બોહીન પાઉલાલ લેય યેઅના આગના દેની.


પવિત્રશાસ્ત્ર આખહે, “નાંય તે ચ્યાય પાપ કોઅયો, એને નાંય ચ્યે કોદહી જુઠા બોલ્યો, યોક વોખાત બી નાંય.”


મા પ્રિય પાહાહાય, આંય યો વાતો તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પાપ નાંય કોએ, એને જો કાદો પાપ કોએહે તે આબહાપાય આપહે યોક મધ્યસ્થ હેય જો પાપ માફ કોઅરાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅહે એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ