Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:31 - ગામીત નોવો કરાર

31 તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમા બોદા માન છોડીન નાહી જાહા, જેહેકોય લોખલાં હેય કા, આંય મેંડવાળ્યાહાલ ઠોકીહી એને, ગેટેં ટોળામાઅને વેરગાઈ જાઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:31
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને ધન્ય હેય જીં, માયેવોય શંકા નાંય કોએત.


આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅય દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.


બાકી ઈ યાહાટી ઓઅયા કા, ભવિષ્યવક્તાહા લોખલાં હેય તી પુરાં ઓઅઇ જાય.” એને તોવે બોદા શિષ્ય ચ્યાલ છોડીન નાહી ગીયા.


એઆ, આમી તો સમય યી રિયહો, બાકી યેય ગીયો, ચ્યે સમયે તુમા વેરગાઈ જાહા જ્યાહા-ચ્યાહા વાટે લાગહા, એને માન યોખલો છોડી દાહા, તેરુંબી આંય યોખલો નાંય હેતાઉ, કાહાકા આબહો મા આરે હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ