Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 24:7 - ગામીત નોવો કરાર

7 યોક જાતી લોક ગેર યહૂદી લોકહાવોય હમલો કોઅરી એને યોક દેશા લોક બિજા દેશા લોકહા વિરુદ લોડી, બોદેજ દોરતીકંપ ઓઅરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 24:7
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

મોઠા-મોઠા દોરતીકંપ ઓઅરી, જાગે-જાગે દુકાળ એને માહામારી યી, એને આકાશામાય ભયંકર વાતો એને મોઠે-મોઠે ચિન્હ ઓઅરી.


ચ્યાહામાઅને અગાબુસ નાંવા યોક ભવિષ્યવક્તાય ઉબો રોયન પવિત્ર આત્મા અગુવાઈકોય ઈ આખ્યાં, કા બોદા દુનિયામાય મોઠો દુકાળ પોડી, એને તો દુકાળ સમ્રાટ ક્લોદિયુસ સમયે પોડયો.


એને આંય ઉચે આકાશ માય પરાક્રમ, એને નિચે દોરત્યેવોય ચિન્હે એટલે લોય, એને આગ એને દુમાડા વાદળાં દેખાડીહી.


એને ઈ વાકય “યોકદા પાછા” યે વાતેલ દેખાડેહે, કા જ્યો વસ્તુ આલાવલ્યો જાત્યોહો, ચ્યે બોનાડલ્યો વસ્તુ ઓઅના લીદે ઓટાડી દેવાયી એટલે જીં નાંય આલાવલી જાઅરી, તીં બોની રોય.


એને જોવે માયે ગેટાલ છઠ્ઠી મોહર ખોલતા દેખ્યા, તોવે યોક મોઠો દોરતીકંપ જાયો, એને દિહી કાંબળા હારકો કાળો ઓઅય ગીયો એને ચાંદ લોયા હારકો લાલ ઓઅય ગીયો.


જોવે ગેટાય તીજી મોહર ખોલી, તોવે માયે તીજા પ્રાણ્યાલ એહેકેન આખતા વોનાયો, “યે.” તોવે માયે યોક કાળો ગોડો બારે યેતો દેખ્યો, એને ચ્યાવોય જો બોઠલો આતો ચ્યા આથામાય યોક તારાજાં આતા.


આંય વોનાયોકા ચ્યા ચાર પ્રાણ્યાહા માઅને જો બોલી રિઅલો આતો તો માઅહા હારકો બોલતો આતો, યેનારા દિહામાય દોરત્યેવોય દુકાળ ઓઅરી એને યાહાટી યોકા દિહા મોજરી કેવળ યોક કિલો ગોંવ રોય, નાંય તે તીન કિલો જવ રોય, બાકી તેલ એને દારાખા રોહો કિંમાત નાંય વોદાડના.


તોવે માયે ફીકો પોડી ગીઅલો ગોડો દેખ્યો, જો ચ્યાવોય બોઠલો આતો ચ્યા નાંવ મોરણ આતા, એને ચ્યા પાહલા-પાહલા અધોલોક યેય રીઅલા આતા. ચ્યા બેનહ્યાલ દોરતીવોય રોનારા દરેક ચાર માઅહા માઅને યોકાલ માઆઇ ટાકના ઓદિકાર આતો, એને ચ્યાહાય ચ્યાહાન તલવારીકોય માઆઇ ટાક્યા, બુખેકોય માઆઇ ટાક્યા, ખારાબ-ખારાબ બીમારીહીકોય માઆય ટાક્યા, એને જંગલી જોનાવરહાકોય બી માઆઇ ટાકાડયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ