Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 24:47 - ગામીત નોવો કરાર

47 આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તો ચ્યાલ ચ્યા પોતાની બોદી મિલકાત્યે ઓદિકારી બોનાડી દી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 24:47
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ધન્ય હેય, તો ચાકાર, જ્યાલ માલિક યેઇન એહેંજ કોઅતો એએ.


બાકી જોવે મૂર્ખ ચાકાર એહેકેન વિચાર કોઆ લાગે કા, મા માલિકા યેયના આજુ વાઆ હેય.


ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”


ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”


ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.


આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા; તો ચ્યાલ ચ્યા પોતાની બોદી મિલકાત્યે ઓદિકારી બોનાડી દી.


તોવે ચ્યે ચ્યાલ આખ્યાં, ધન્ય ઓ બોજ હારો ચાકાર તું બોજ થોડામાય ઈમાનદાર નિંગ્યો ચ્યાહાટી તું દોહો શેહેરાહા ઓદિકાર ચાલાડ.


જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.


જોવે આપા ચ્યાહાટી દુઃખ સહન કોઅતેહે, તે ચ્યાઆરે રાજા હારકા રાજ્યબી કોઅહુ. જોવે આપા ચ્યાલ નાકાર કોઅજેહે, તે તોબી આપહાન નાકાર કોઅરી.


કાહાકા જોવે ઈસુ ખ્રિસ્ત, જો કા આમહે મુખ્ય ગોવાળ હેય, પાછો ફિરી યેઅરી, તોવે તુમહાન યોક કોદહીજ કરમાય નાંય જાય ઓહડો મહિમાયે મુગુટ દેઅરી.


જ્યા લોક વિજય મેળવી, ચ્યે મા પાઅને ઈ બોદી બોરકાત મેળવી, એને આંય ચ્યા પોરમેહેર રોહીં, એને તો મા પોહો રોય.


જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ