માથ્થી 24:31 - ગામીત નોવો કરાર31 તો રણસીંગડા મોઠા આવાજા આરે પોતાના દૂતહાન દોવાડી, એને તો આકાશા યા છેડાપાયને તે ચ્યા છેડા લોગુ, ચારી ચોમખીને ચ્યા નિવાડલા લોકહાન બેગા કોઅરી. အခန်းကိုကြည့်ပါ။ |
ચ્યા પાછે, માયે ચાર હોરગા દૂતહાન દુનિયા ચારી ખુણહાવોય ઉબલા દેખ્યા, ચ્યા હોરગ્યા દૂતહાન દુનિયાલ વિપત્યેહેકોય નાશ કોઅના ઓદિકાર મિળલો આતો, ભલે ચ્યો દોરિયામાઅને રોય કા દોરત્યેવોયને રોય. ચ્યાહાય ચારી ખુણહા વોઅને વારો બંદ કોઅય દેનો, જેથી દોરિયામાય એને દોરતીવોય એને જંગલામાય વારો નાંય ચાલી હોકે. માયે દોરતીવોય આજુ યોક હોરગ્યા દૂતાલ પૂર્વ દિશામાય પ્રગટ ઓઅતા દેખ્યો, ચ્યાવોય પોરમેહેરાપાઅને યોક મોહર આતી, ચ્યા હોરગ્યા દૂતાય જોરખે બોંબલીન ચ્યા ચાર હોરગ્યા દૂતહાન આખ્યાં.