30 તોવે માઅહા પાહા ચિન્હે આકાશામાય દેખાડી દી, એને તોવે આખી દોરત્યેવોયને બોદા લોક છાતી ઠોકી, એને માઅહા પોહાલ મોઠા સામર્થ્યમાંય એને મહિમા ને હાતે આકાશા વાદળાઊપે યેતા દેખી.
જોવે તો જૈતુના ડોગાવોય બોઠલો આતો, તોવે એકાંતમાય શિષ્યહાય યેયન પુછ્યાં, “આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? તો યેયના એને દુનિયા છેવાટે કાય નિશાણી રોય?”
જેહેકોય નોહા દિહી આતા, તેહેકેન માઅહા પોહા યેયના બી ઓઅઇ.
એને જાંઉ લોગુ રેલ યેઇન ચ્યાહાન વોવાડી નાંય લી ગીયી, તાંઉલોગુ ચ્યાહાન કાંઇજ ખોબાર નાંય પોડ્યા, તેહેકોયજ માઅહા પોહા બી યેઅના ઓરી.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુયે હાચ્ચાં આખ્યાં, બાકી આંય આખતાહાવ કા આમી પાછે તુમા માઅહા પોહાલ બોજ સામર્થ હાતે પોરમેહેરા જમણી એછે બોઠલો એઅહા એને આકાશા વાદળામાઅરે યેતો એઅહા.”
ચ્યે સમયે લોક માન દેખી, માઅહા પોહો દોરતી એછે વાદળામાય યી રીયલો હેય, ચ્યે મા સામર્થ એને મહિમા એઅરી.
“આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? એને જોવે ઈ બોદા ઓઅઇ જાઈ ચ્યે વેળાયે કાય નિશાણી ઓઅઇ?”
તોવે લોક માન, માઅહા પોહાલ સામર્થ્ય એને મહિમાહાતે દોરતી એછે વાદળામાય યેતો દેખી.
બાકી આમી પાછે આંય, માઅહા પોહો સર્વશક્તિમાન પોરમેહેરા જમણા આથે બોઠલો રોય.”
એને ચ્યાહાન એહેકેન આખ્યાં, “ઓ ગાલીલ ભાગામાય રોનારા માઅહાય, તુમા કાહા ઉબા રોયન ઉચે આકાશા એછે એઅઇ રીયહા? ઓજ ઈસુ, જ્યાલ પોરમેહેરાય તુમહે પાહીને હોરગામાય લેય લેદલો હેય, તુમા ચ્યાલ જેહેકેન આકાશામાય જાતા દેખ્યાહા તેહેકેન તો પાછો યેઅરી.”
એને તુમહાન, જ્યેં દુઃખ વેઠી રીયહે આમહે આરે આરામ દી, ઈ તોવે ઓઅરી જોવે પ્રભુ ઈસુ ચ્યા સામર્થી હોરગા દૂતહા આરે, હોરગામાઅને યેઅરી એને તો આગડા જાળેકોય ગેરાલો રોય.
વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.
જોવે તી પારવાય ગીયા, તે તાં યોક અદભુત ચિન્હ આતા, જીં આકાશામાય દેખાય હોકતા આતા, કાહાકા ચાંદાવોય યોક થેએ ઉબલી દેખાયી, જીં દિહા હારકે ચોમાકનારેં ડોગલેં પોવલી આતી, ચ્યેય ટોલપીવોય મુગુટ પોવલો આતો, જ્યામાય બારા તારા આતા.