Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 24:3 - ગામીત નોવો કરાર

3 જોવે તો જૈતુના ડોગાવોય બોઠલો આતો, તોવે એકાંતમાય શિષ્યહાય યેયન પુછ્યાં, “આમહાન આખ કા યો વાતો કોવે ઓઅરી? તો યેયના એને દુનિયા છેવાટે કાય નિશાણી રોય?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 24:3
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે ઈસુ લોકહાન છોડીન ગોઅમે ગીયો, તોવે ચ્યા શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “ટોળ્યાવાળો દાખલો આમહાન હોમજાડી દે.”


દુનિયા છેલ્લે એહેંજકોય બોની, હોરગા દૂત યેઇન હારાં માઅહાન પાપી લોકહામાઅને જુદા કોઅરી.


તોવે શિષ્યહાય ઈસુવાપાય યેયન ચ્યાલ પુછ્યાં, “કાય તુમહાન ખોબાર હેય કા ઈ વાત વોનાઈન પોરૂષી લોકહાન જુઠા લાગ્યહાં?”


આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.


“આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જાવ હુદુ માઅહા પોહાલ પોરમેહેરા રાજ્યા સામર્થકોય ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”


જોવે ઈસુ યોખલો આતો તોવે શિષ્ય ચ્યાપાય યેના એને ચ્યાહાય આખ્યાં, “બુતાલ આમા કાહાનાય કાડી હોક્યા?”


જોવે ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેય પોઅચ્યા, એને જૈતુન ડોગાવોય બેતફાગે પાહી યેના, તોવે ઈસુવાય ચ્યા બેન શિષ્યહાન એહેકેન આખીન દોવાડયા.


કાહાકા જેહેકોય વીજળી દિહી ઉદ્યા પાયને નિંગીન દિહી બુડતા લોગુ ચમકેહે, તેહેકોયજ માઅહા પોહા બી યેયના ઓઅરી.


તોવે માઅહા પાહા ચિન્હે આકાશામાય દેખાડી દી, એને તોવે આખી દોરત્યેવોયને બોદા લોક છાતી ઠોકી, એને માઅહા પોહાલ મોઠા સામર્થ્યમાંય એને મહિમા ને હાતે આકાશા વાદળાઊપે યેતા દેખી.


જેહેકોય નોહા દિહી આતા, તેહેકેન માઅહા પોહા યેયના બી ઓઅઇ.


એને જાંઉ લોગુ રેલ યેઇન ચ્યાહાન વોવાડી નાંય લી ગીયી, તાંઉલોગુ ચ્યાહાન કાંઇજ ખોબાર નાંય પોડ્યા, તેહેકોયજ માઅહા પોહા બી યેઅના ઓરી.


બાકી ઈ જાંઆય લીયા કા જો ગાઆ માલિકાલ એહેકોય માલુમ રોતા કા બાંડ કોઅહે વેળાયે યી, તે તો જાગતો રોતો, એને પોતે ગોઆમાય ચોરી નાંય ઓઅરા દેતો.


એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.


તોવે ચ્યાહાય ચ્યાલ પુછ્યાં કા “ગુરુજી, ઈ કોદહી બોની? એને ઈ બોદા બોનતાં લાગે ચ્યા કાય ચિન્હ હેય?”


ઈસુય ચ્યાહાન આખ્યાં, “તો સમય એને ચ્યો વાતો કોવે ઓઅરી, ચ્યા બારામાય જાઅના પોરમેહેર આબહાલ ઓદિકાર હેય, ઈ તુમહાન જાઅના ગોરાજ નાંય હેય.


નાંય તે પાછા ચ્યાલ દુનિયા શુરવાતથી લેયને બોજ વોખાત દુ:ખ ‌વેઠા પોડતા, બાકી ખ્રિસ્તાય સમયા આખરી સમાયમાય પોતાના બલિદાનથી પાપાલ મટાડી કેવળ યોકુજ વોખાત યેનો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ