Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 24:24 - ગામીત નોવો કરાર

24 “કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારાહા ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 24:24
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા બોજ લોક હાદલા હેતા બાકી નિવાડલા વોછાજ હેતા.”


એને બોજ જુઠા ભવિષ્યવક્તા નિંગી, એને બોજ લોકહાન દોગો દી.


બાકી પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા નિવડી લેદલાહા લીદે જ્યાલ ચ્યાય નિવડયાહા, ચ્યા દિહહાલ ઓછા કોઅરી.


એઆ, માયે તુમહાન પેલ્લાજ ઈ બોદા ઓઅરી ચ્યા બારામાય આખી દેનહા.


તો રણસીંગડા મોઠા આવાજા આરે પોતાના દૂતહાન દોવાડી, એને તો આકાશા યા છેડાપાયને તે ચ્યા છેડા લોગુ, ચારી ચોમખીને ચ્યા નિવાડલા લોકહાન બેગા કોઅરી.


બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, એને બોજ લોકહાન ચ્યાહા માનાડાંહાટી છેતરી.


જુઠા ભવિષ્યવક્તાહાથી હાચવીન રોયા, જ્યા ગેટાહા વેહે લેઈને તુમહેપાય યેતાહા, બાકી હકીકત માય ચ્યા ફાડી ખાનારા જોનાવરા હારકા હેય.


કાહાકા જુઠા ખ્રિસ્ત્યા એને જુઠા ભવિષ્યવક્તા યી, એને ઓહડે મોઠે ચમત્કારા, એને ખોટેં કામે કોઅનારા બોની, કા ચ્યા લોકહાન દોગો દાંહાટી જ્યાહાલ પોરમેહેરાય નિવડી લેદલા હેય.


પોરમેહેરાય ચ્યા નિવાડલા લોકહાહાટી જ્યા દિહીન-રાત ચ્યા હોમ્મે વિનાંતી કોઅયી, પોરમેહેર ચ્યાહા મોદાત કોઅરાહાટી વાઆ નાંય લાવી.


ઈસુવે ચ્યાલ આખ્યાં, “જાવ લોગુ તુમા ચમત્કાર એને ચિન્હ નાંય એઅહા તાંવ લોગુ તુમા બોરહો નાંય કોઅહા.”


આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.


એને માન દોવાડનારા મોરજી ઈ હેય કા, ચ્યે માન બોદા કાય દેનહા, ચ્યામાઅને કાયબી ટાકાય નાંય, બાકી છેલ્લે દિહી આંય જીવતો કોઉ.


પાઉલુસાય એફેસુસ શેહેરામાય નાંય ઉતના નક્કી કોઅયા કાહાકા તાં આસિયા વિસ્તારમાય એને બોજ સમય નાંય રાંહાટી માગે, જોવે ઓઅય હોકે, તે તાં પાસ્કા સણા દિહી યેરૂસાલેમ શેહેરામાય રોય.


બોની હોકે ઓલા તુમા બોદહાઆરે શાંતી થી રા.


ચ્યે દિહી તુમા બોજ ખુશ આતેં, આમી તુમહે આનંદ કેસ ગીયો? આંય હાચ્ચાંજ એહેકેન આખી હોકહુ કા, તુમા માંહાટી બોદા કાય કોઅય હોકતે, ઓલે લોગુ કા તુમહે ડોળા બી કાડીન માન દેય.


તેરુંબી પોરમેહેરાય જો પાક્કો પાયો ટાકલો હેય, તો મજબુત હેય, એને ચ્યાવોય યા શબ્દા સિક્કો છાપલો હેય, “પ્રભુ ચ્યા પોતે લોકહાન જાંઅહે,” એને “જીં કાદાબી પ્રભુ ભક્તિ કોઅહે ચ્યાલ ખારાબ કામ નાંય કોઅરા જોજે.”


તુમહે ઈસુવોય બોરહા લીદે, પોરમેહેર તુમહાન પોતાના સામર્થ્યા થી હારેરીતે હાંબાળ રાખી રિયહો, જાવ લોગુ તુમા પુરાં તારણ નાંય મેળવી લેય જીં ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના દિહી દેખાડાહાટી તિયાર હેય.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહા એને બોઅયેહેય, તુમા પેલ્લેથીજ જાંઅતાહા કા યો વાતો ઓઅરી, યાહાટી, હાચવીન રોજા, કાહાકા જ્યા લોક નિયમાહાલ નાંય માનેત ચ્યે તુમહાન જુઠા બોલીન તુમહાન બોટકાડી નાંય દેય. તે તુમા ચ્યાવોય સંદેહ કોઅના ચાલુ કોઅય દાહા, જ્યાવોય તુમહાય યોક સમય મજબુતથી બોરહો કોઅલો આતો.


ઓ પાહાહાય, ઓ ખ્રિસ્તા યેયના છેલ્લો સમય હેય, જેહેકેન તુમહાન ખોબાર હેય, કા ખ્રિસ્તા વિરુદી યેનારો હેય, ચ્યાપરમાણે આમી લોગુ બોજ ખ્રિસ્ત વિરુદી યેનલા હેય, યાકોય આપા જાંઅજેહે કા છેલ્લો સમય યેય ગીઅલો હેય.


જુઠા માઅહું કું હેય? તો, જો ઈસુવાલ ખ્રિસ્ત નાંય માને, તોજ ખ્રિસ્તા વિરુદી હેય, તો પોરમેહેર આબાલ એને પાહાલ, બેનહ્યાન નાંય માને.


આપા જાંઅજેહે, કા જીં કાદા પોરમેહેરા પોહો હેય, તો પાપ કોઅયાજ નાંય કોએ, કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ચ્યાલ બોચાવી રાખહે, એને સૈતાન ચ્યાલ આથ નાંય લાવી હોકે.


તો પેલ્લો જોનાવર એને જુઠો ભવિષ્યવક્તો દોઆય ગીયો ઓ જુઠો ભવિષ્યવક્તો તોજ હેય જ્યાંય પેલ્લા જોનાવરા એહેરે ચિન્હ દેખાડયા, એને ચ્યા બોદા લોકહાન ભરમાવ્યા, જ્યાહાય પેલ્લા જોનાવરા છાપ પોતાના ટોલપાવોય લાવલી આતી, એને જ્યા ચ્યે મુર્તિપુજા કોઅતે આતેં, યા બેની જીવતા ને જીવતાજ બોળતા આગડામાય ટાકી દેના, જી ગન્ધકથી બોળહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ