21 ચ્યા દિહહામાય લોક બોજ ગંભીર રીતે પીડિત ઓઅરી, જેહેકોય લોકહાય કોદહી ઓહડો સામનો નાંય કોઅલો હેય જોવે પોરમેહેર પેલ્લા દુનિયા બોનાવલા આતા, લોક પાછા એહેકેન પીડિત નાંય ઓઅરી.
યાહાટી પ્રાર્થના કોઅયા કોઆ કા ઈ બોદા હીયાળામાય નાંય બોને, જોવે મુસાફીર કોઅરા કોઠાણ પોડે, પાછે આરામા દિહી એહે તેહે નાહરાં નાંય પોડે.
“ચ્યા દિહાહામાય, બોજ પીડા સમય બંદ ઓઅરા પાછે” દિહી એને ચાંદ ઉજવાડો દેઅના બંદ કોઅય દી, એને આકાશામાઅને ચાંદાલેં ટુટી પોડી, એને આકાશામાઅને પરાક્રમ આલી જાય.
“બાકી તુમા પોતેજ હાચવીન રા, કાહાકા લોક તુમહાન કોચર્યેમાય લેય જાય એને સોબાયે ઠિકાણામાય માર દી, કાહાકા તુમા મા શિષ્ય હેય, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકાહા.
ચ્યાહાન તારવાયે કોઇન માઆઇ ટાકી દેઅરી, એને ચ્ચાહાન ગુલામ બોનાડીન બોદા દેશામાય લેય જાઅરી, એને જાવ લોગુ બિજ્યે જાત્યે સમય પુરો નાંય ઓઅરી, તાંવ લોગુ યેરૂસાલેમ શેહેર ગેર યહૂદીયા લોક યેયન રોય.”
એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.
પાછે વિજળ્યા, એને આવાજ ઓઅયો, એને ગાજ્યા, એને દોરતીકંપ યેનો, જોવે માઅહે યે દોરતીવોય હેય ચ્યાપાઅને પુરી દોરતીવોય ઓલા જોરદાર દોરતીકંપા અનુભવ કોયદિહી નાંય જાયલો આતો.
તોવે માયે ચ્યાહાન આખ્યાં, “ઓ માલિક, આંય નાંય જાંઆવ બાકી તું જાંઅતોહો.” પાછો ચ્યાય માન આખ્યાં, “યેં ઉજળેં ડોગલેં પોવલા ચ્યા લોક હેય જ્યાહાય બોજ મોઠા સતાવા અનુભવ કોઅલો હેય, ચ્યાહાય ગેટા લોયાકોય પોત-પોતાલ પોરમેહેરા નોજરેમાય શુદ્ધ બોનાવી લેદલા હેય.”