22 ઈ વોનાઈન, ચ્યાહાન નોવાય લાગી, એને ચ્યાલ છોડીન ચ્યા ચાલ પોડ્યા.
“એઆ, આંય તુમહાન ગેટાહા હારખો તોઅસાહા વોચમાય દોવાડતાહું, ચ્યાહાટી હાપડાહા હારખા બોજ ઉશારી રોજા એને કબુતરાહા હારખા બોળા બોના.
જોવે ચ્યા ઈ વોનાયા, તોવે ચ્યા, ચ્યા હિકાડનાથી બોજ નોવાય પામ્યા.
કાદો ચ્યાલ યોકબી વાત આખી નાંય હોક્યા, એને તોદહિને ચ્યાહાન સાવાલ પૂછના કાદા ઈંમાત નાંય ચાલી.
ઈ વોનાઈન ઈસુવાલ નોવાય લાગી, એને જ્યેં ચ્યા પાહલા યી રીઅલે આતેં, આંય તુમહાન “હાચ્ચાંજ આખતાહાવ કા માયે ઈસરાયેલ દેશામાય બી યોક ઓહડા માઅહું નાંય દેખ્યહા, જો યા ગેર યહૂદ્યા હારકા માયેવોય બોરહો કોઅહે.
યહૂદી આગેવાન ચ્યાલ દોઈ દા માગેત, કાહાકા ચ્યા હુમજી ગીઅલા કા, ચ્યાય આમે વિરુદમાય ઓ દાખલો આખ્યોહો ચ્યા ઈસુવાલ દોઅરાં આતા બાકી ચ્યાહાન લોકહા બિક આતી, યાહાટી ચ્યા ચ્યાલ યોખલો છોડીન જાતા રિયા.
કાહાકા આંય તુમહાન ઓહડી વાત એને ઓહડી ઓકાલ દિહી કા તુમહે દુશ્માન તુમહાન ચ્યા કાયબી સામનો નાંય કોઅય હોકી.
બાકી જીં કાય ચ્યાય આખ્યાં ચ્યે ચ્યા કાયજ જોવાબ નાંય દી હોક્યે, કાહાકા પવિત્ર આત્માય ચ્યાલ બોજ બુધિમાની કોય બોલાહાટી મોદાત કોઅયી.
તુમા ચ્ચાહા આરે સાદા નમ્રતાકોય વાત કોઆ, એને ઓહડયો વાતો કોઆ જ્યો મન ગમત્યો રોય જ્યેથી તુમહાન બોદા માઅહાન હારેં રીતેકોય જવાબ દેયના યેય જાય.