44 જીં કાદાં માઅહું યા દોગડા ઉપે પોડી, ચ્યા ટુકડા-ટુકડા ઓઅઇ જાય, બાકી જ્યા ઉપે ઓ દોગાડ પોડી, ચ્યાલ બુપટા બોનાડી દી.”
“ચ્યાહાટી આંય તુમહાન આખહુ, કા પોરમેહેરા રાજ્ય તુમહે પાયરે લેય લેવામાય યી, એને ચ્યાહાન દેનલા જાય, જીં પોરમેહેરા આગનાયો માની.
મુખ્ય યાજક એને પોરૂષી લોક દાખલા વોનાઈન હોમજી ગીયા કા ઈસુ આમહે વિરુદમાય આખહે.
આંય, માઅહા પોહો મોઅઇ જાહીં કાહાકા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, બાકી ચ્યા માઅહાન બોજ કોઠાણ શિક્ષા ઓરી જો માન દોઅય દાંહાટી મોદાત કોઅહે ચ્યા માઅહાહાટી, જો કાદાં ચ્યાલ જન્મોજ નાંય દેતા તીં હારાં ઓઅતા.
બોદા લોકહાય જાવાબ દેનો, “એલા લોય આમહેવોય એને આમહે પાહાહાવોય ઓઅઇ.”
તોવે સિમોનાય ચ્યાહાન બોરકાત દેની એને મરિયમેલ આખ્યાં, “એએ, ઈસરાયેલા લોકહામાય બોજ માઅહે નાશ ઓઅઇ જાય, એને બોજ બોચી જાય, ચ્યાહાટી ઓ પોહો ચેતાવણી નિશાણી રોય કા, ચ્યા બોજ લોક વિરુદ કોઅરી, એહેકોયન બોજ લોકહા મોના વિચાર ઉગાડા પોડી જાય.
“જીં કાદાં માઅહું યા દોગડા ઉપે પોડી, ચ્યા ટુકડા-ટુકડા ઓઅઇ જાય; બાકી જ્યા ઉપે ઓ દોગાડ પોડી, ચ્યાલ તો બુપટા બોનાડી દી.”
ઈસુવે જવાબ દેનો, “જો તુલ પોરમેહેરાપાઅને નાંય દેનલો જાતો, તે તો માયે ઉપે તુલ કાયબી ઓદિકાર નાંય રોતો, યાહાટી જ્યેં માન તો આથામાય દોઅવાડી દેનહો, ચ્યા પાપ વોદારી હેય.”
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”
એને ચ્યા ગેર યહૂદીયાહાલ ચ્યાહા તારણા બારામાય વાત કોઅરાહાટી આમહાન રોકતાહા. ચ્યા ચ્યાહા પાપ વોય પાપ જોડતા જાતહા, જાવ લોગુ પોરમેહેર ચ્યાહાન ડૉડ નાંય દેય, એને સેલ્લે નોક્કી પોરમેહેર ચ્યાહાન સજા દેનારો હેય.
એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.