Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 21:18 - ગામીત નોવો કરાર

18 હાકાળેહે પાછો શેહેરામાય યેહે, તોવે ચ્યાલ બુખ લાગી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 21:18
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોક આરામા દિહી, ઈસુ એને ચ્યા શિષ્ય રાનામાઅને જાતા આતા, એને ચ્યા શિષ્યહાન બુખ લાગી તોવે શિષ્ય કોઅહે પેંદી ખાં લાગ્યા.


એને તાં ચાળહી દિહી એને ચાળહી રાત ખાઅના નાંય ખાદાં, ચ્યા પાછે ચ્યાલ બુખ લાગી.


એને ચાળહી દિહી સૈતાનાય ઈસુ પરીક્ષા કોઅયી, ચ્યા દિહાહામાય ઈસુય કાય નાંય ખાદાં એને જોવે દિહી પુરાં ઓઅયા, તોવે ઈસુલ બુખ લાગી.


આમહે મહાયાજક, જો ઈસુ ખ્રિસ્ત હેય, તો આમહે બોદી કમજોરયેમાય મોદાત કોઅહે, કાહાકા ચ્યાય આપહે હારકા બોદ્યેજ જાત્યે પરીક્ષાયે સામનો કોઅયો બાકી તેરુંબી કાય પાપ નાંય કોઅયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ