10 જોવે ઈસુ યેરૂસાલેમ શેહેરમાય ગીયો, તોવે બોદા શેહેરામાય દાવ દોડ ઓઅઇ ગિઇ એને પૂછતેં લાગ્યેં, “એલો કું હેય?”
યહૂદીયા રાજા જન્મા બારામાય વોનાઈન, હેરોદ રાજા એને યેરૂસાલેમ શેહેરામાઅને બોજ લોક ગાબરાય ગીયા.
લોકહાય જાવાબ દેનો કા, “એલો ગાલીલ ભાગામાઅને નાજરેત ગાવા ભવિષ્યવક્તા ઈસુ હેય.”
એને કાંયક લોકહા ટોળો ઈસુવા આગલા-આગલા ચાલતો આતો, એને કાંયક પાહલા ચાલતો આતો, ચ્યા બોદા ખુશ્યેકોય બોંબલી રીયલા આતા, “દાઉદ રાજા પોહા હોસાન્ના, ધન્ય હેય તો જો પ્રભુ નાંવા કોય યેહે, હોરગામાય હોસાન્ના.”
એને પુછા લાગ્યા, “તુલ યેં કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?”
તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ વિચાર કોઅતા લાગ્યા, “ઓ કું હેય જો પોરમેહેરા નિંદા કોઅહે, કાય એલાલ નાંય ખોબાર હેય કા પોરમેહેરુજ પાપ માફ કોઅઇ હોકહે?”
તોવે જ્યા લોક ચ્યાઆરે ખાં બોઠલા, ચ્યા ચ્યાહા ચ્યાહાજ મોનામાય વિચાર કોઅરા લાગ્યા, “ઓ કું હેય, કા જો પાપહા બી માફી દેહે?”
બાકી હેરોદ રાજાય આખ્યાં, “યોહાન બાપતિસ્મા દેનારા તે માયે ટોલપી વાડી ટાકાડયેલ, જ્યા બારામાય આંય ઓહડી વાત વોનાતાહાવ, તો ઓ કું ઓરી?” એને ચ્યાય ચ્યાલ એઅરા ઇચ્છા કોઅયી.
તોવે યહૂદીયાહા આગેવાનહાય ચ્યાલ આખ્યાં, “તું આમહાન કોઅહા ચિન્હ દેખાડી હોકતોહો, જ્યેકોય આમા ઈ જાઈ હોકજે કા તુલ એહેકેન કોઅના ઓદિકાર હેય?”
શાઉલે પુછ્યાં, “ઓ પ્રભુ, તું કું હેય?” ચ્યેય આખ્યાં, “આંય ઈસુ હેય, જ્યાલ તું સતાવતોહો.