8 “વોખાતેહે દારાખાહા વાડયે માલિકાય પોતાના કારબાર્યાલ આખ્યાં, કામાવાળાહાન હાદિન જ્યા બોદહાથી છેલ્લે કામ કોઅરાહાટી યેનલા આતા, ચ્યાહાન પાહલા થી લેઈને પેલ્લા લોગુ ચ્યાહા મજરી દેય દે.
ચ્યાય ચ્યાહાન આખ્યાં” તુમાબી દારાખાહા વાડયેમાય જાં, એને કામ કોઆ.
જોવે ચ્યે યેને તોવે યોક પારગોજ દિહી રોય ગીઈલો, તોવે ચ્યાહાન યોક-યોક દીનાર એટલે પુરાં દિહા મજરી મિળી.
“બોજ દિહયા પાછે ચ્યા ચાકારાહા માલિક યેનો એને ચ્યાહાપાઅને ઇસાબ લેતો લાગ્યો.
“જોવે આંય, માઅહા પોહો પાછો યીહીં, તોવે આંય મા મહિમામાય યીહીં એને બોદા હોરગા દૂતહાન મા આરે લેય યીહીં, તોવે આંય બોદા લોકહા ન્યાય કોઅરાહાટી પોતે મહિમામય રાજ્યાસનાવોય બોહહી.
યોકુજ ગોઆમાય રોજા તુમહાન જીં દેત તીં ખાઅના ને પિઅના, કાહાકા કામ કોઅનારાલ ચ્યાહા કાંબારાં મિળાં જોજે, એને ગોઅહે-ગોઅહે મા જાતા.
એને પ્રભુવે આખ્યાં, “ઈમાનદાર એને બુદ્ધિમાન કારબારી કું હેય? જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો સોમયાવોય ચ્યાહાન ખાઅના વસ્તુ દેય.
એને હેરોદ રાજા કારબારી ખુજા થેએયો યોઅન્ના એને સુસન્ના એને આજુ બોજ બાયો, યો બાયો ચ્યેહે મિલકાત માઅને ઈસુ એને ચ્યા શિષ્યહા સેવા કોઅત્યો આત્યો.
કાહાકા ઈ જરુરી હેય કા આમા બોદે ખ્રિસ્તા ન્યાયાસના હામ્મે ઓજૂર ઓઅજે કા દરેકાલ શારીરિક શરીરાથી કોઅલા હારાં કા ખારાબ કામ કોઅયા ઓરી ચ્યાનુસાર ચ્યાલ ફળ મીળે.
કાહાકા યોક અધ્યક્ષ પોરમેહેરા કામહાલ દેખરેખ કોઅના લીદે કાય દોષ નાંય રા જોજે, કાદાબી વાત નાંય માનનારો, ખીજર્યો નાંય જોજે, દારુડ્યો નાંય જોજે, જોગડો કોઅનારો નાંય જોજે, પોયહા લોબ્યો નાંય જોજે.
ચ્યેજ રીતેથી, ખ્રિસ્તાય યોકુજ વોખાત પોતે પોતાલ બલિદાના રુપામાય ચોડવી દેનો, એટલે તો બોદા માઅહા પાપહાલ દુર કોઅય દેય. જોવે તો બીજાદા યેઅરી, તોવે તો પાપાહાટી બલિદાન ઓરાહાટી નાંય યેઅરી, બાકી ચ્યાહા તારણાહાટી યેઅરી જ્યેં ચ્યા વાટ જોવી રીયહે.
જ્યાલ જીં વરદાન પોરમેહેરા પાયને મિળલા હેય, તો ચ્યા વરદાનાલ પોરમેહેરા હારા ચાકારા રુપામાય બીજહા મોદાત કોઅરાહાટી ઉપયોગ કોએ.