Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 20:6 - ગામીત નોવો કરાર

6 આસરે પાચ વાગા પાછે વાડયે માલિક પાછો તાં ગીયો, એને બીજહાન પાછા ઉબલા દેખ્યા, એને ચ્યાહાન વાડયે માલિકાય આખ્યાં, તુમા કાહા રીકામાજ બોદો દિહી ઉમથાજ ઉબા રીયહા? ચ્યાહાય ચ્યાલ આખ્યાં, કાહાકા આમહાન કાદેંજ કામાવોય નાંય લાવ્યાહા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 20:6
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

પાછે ચ્યે લગભગ બોપરેહે એને ત્રણ વાગેબી નિંગીન તેહેંજ કોઅયા.


ચ્યાય ચ્યાહાન આખ્યાં” તુમાબી દારાખાહા વાડયેમાય જાં, એને કામ કોઆ.


જોવે ચ્યે યેને તોવે યોક પારગોજ દિહી રોય ગીઈલો, તોવે ચ્યાહાન યોક-યોક દીનાર એટલે પુરાં દિહા મજરી મિળી.


જ્યેં માન દોવાડયોહો, ચ્યા હોપલા કામ આમહાન જલદી પુરેં કોઅના હેય, કાહાકા રાત યેહે, ચ્યેમાય કાદો કામ નાંય કોઇ હોકે.


(યાહાટી કા બોદા એથેન્સમાંય રોનારા એને પારદેશી જ્યેં તાં રોતે આતેં ચ્યાહાન ચ્યાહા બોદો સમય નવી-નવી વાતો આખના એને વોનાયા હાટી વિતાવના પોસંદ હેય.)


યાહાટી તુમા આળહયે નાંય બોને, બાકી, તુમા ચ્યા લોકહા દાખલા અનુસરણ કોઆ જ્યા પોતાના બોરહા એને ઘીરજા લીદે પોરમેહેરા વાયદાહાન મેળાવતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ