Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 20:16 - ગામીત નોવો કરાર

16 બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 20:16
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી, એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.


યા બેની પોહામાઅને આબહા મોરજી પરમાણે કુંયે કોઅયા?” ચ્યાહાય આખ્યાં, “પેલ્લાય” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ, કા જકાતદાર એને વેશા કામ કોઅનારે પોરમેહેરા રાજ્યામાય તુમહે કોઅતા પેલ્લા જાય.


કાહાકા બોજ લોક હાદલા હેતા બાકી નિવાડલા વોછાજ હેતા.”


“પોરમેહેરા રાજ્યામાય જાઅના વાટ હાકડા બાઅણા માઅને જાહે, કાહાકા નાશ એછે જાનારા બાઆં પોઅળા હેય, એને ચ્યા વાટ હેલ્લી હેય, એને ચ્યામાઅને માજા જાનારા લોક બોજ હેય.


બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી; એને જ્યેં આમી પાછલા હેતેં, ચ્યે પેલ્લે ઓઅરી.


કાહાકા આંય તુમહાન આખહુ, કા જ્યેં પેલ્લા આમંત્રિત કોઅલે આતેં, ચ્યા લોકાહામાઅને કાદોબી મા ખાઅના માથી નાંય ખાય.


આંય તુમહાન આખહુ કા ચ્યેજ રીતે યોક પાપ કોઅના બંદ કોઅનારા પાપી લોકહા બારામાય હોરગામાય ઓલોજ આનંદ ઓરી, જોલા કા નોવાણુ ઓહડા ન્યાયી લોકહા બારામાય બી નાંય ઓઈ, જ્યાહાલ પાપ છોડના જરુરી નાંય હેય.”


યાહાટી આંય તુલ આખતાહાવ કા, યે બોજ પાપ કોઅલા આતા, તી માફ જાયા, કાહાકા ચ્યે બોજ પ્રેમ કોઅયા; બાકી જ્યા ઓછા માફ ઓઅયાહા, તીં ઓછીજ દયા રાખી.”


પોરમેહેરાય મૂસા નિયમ યાહાટી દેના કા લોકહાન ખોબાર પોડે એને આજુ વોદારી પાપ નાંય કોએ, બાકી જોવે લોકહાય બોજ પાપ કોઅયા, તાં પોરમેહેરાય જીં સદા મોયા દેખાડી તી ચ્યા કોઅતા બોજ ઓઅય ગીયી.


પાછે જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નોક્કી કોઅયા, ચ્યાહાન નિવડયાબી, એને જ્યાહાન નિવડયા, ચ્યાહાન ન્યાયી બોનાડ્યા, એને જ્યાહાન ન્યાયી બોનાડ્યા, ચ્યાહાન ચ્યા મહિમાયેમાયબી ભાગીદાર બોનાડ્યા.


તો આપા કાય આખજે? ગેર યહૂદી લોક પોરમેહેરા હામ્મે પોતે ન્યાયી બોના કોશિશ નાંય કોઅતા આતા, બાકી ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો કોઅયો યા લીદે પોરમેહેરાય ચ્યાહાન ન્યાયી બોનાડ્યા.


યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ