Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 2:6 - ગામીત નોવો કરાર

6 “ઓ યહૂદા ભાગા બેથલેહેમ ગાવા લોકહાય, તુમા યહૂદીયા આગેવાનાહામાય બોદહામાય વાહના નાંય હેતા; કાહાકા તુમહેમાય યોક માઅહું યી જો અધિપતિ બોની, જો મા ઈસરાયેલ દેશા લોકહાહાટી રાખવાળી કોઅરી.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 2:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવે હેરોદ રાજા યહૂદીયાવોય રાજ કોઅતો આતો, તોવે ઈસુવા જન્મો યહૂદા ભાગા બેથલેહેમ ગાવામાય જાયો, તોવે દિહી ઉદતા એહેરે માગી લોક યેઇન યેરૂસાલેમ શેહેરમાય પુછા લાગ્યા.


ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”


ઈસુવે આજુ બિજા દા ચ્યાલ આખ્યાં, “ઓ સિમોન યોહાના પોહા, કાય તું માન પ્રેમ કોઅતોહો?” પિત્તરે જવાબ દેનો, “હાં પ્રભુ તુલ ખોબાર હેય કા આંય તોવોય પ્રેમ કોઅતાહાંવ” ઈસુવે ચ્યાલ આખ્યાં, “મા ગેટહા રાખવાળી કોઓ.”


પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા, ખ્રિસ્ત દાઉદા કુળામાઅને એને બેથલેહેમ ગાવામાઅને યી, જાં દાઉદ રાજા રોતો આતો,”


પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.


તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.


બોદેજ જાંઅતેહે કા, આમહે પ્રભુ ઈસુ યહૂદા કુળા હેય, એને મૂસાયે યહૂદા કોઅહાબી કુળા યાજક બોનના બારામાય કાયજ નાંય આખ્યાં એને નાંય યહૂદા કુળા કોદહી યાજક આતો.


જોવે હાતમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાય ચીંદળા આવાજાહા માય બોંબાલતા વોનાયો, “આમહે પોરમેહેર એને ચ્યા નિવાડલો તારણારો એટલે ખ્રિસ્તાલ બોદી દુનિયાવોય રાજ્ય કોઅના ઓદિકાર હેય, એને તો સાદાન સાદા રાજ્ય કોઅરી.”


આંય ચ્યાહાન રાજ્ય કોઅરાહાટી તો ઓદિકાર દિહી જેહેકેન મા આબહાય માન દેનલો હેય, ચ્યાહા રાજ્ય લોખીંડા હારકા મજબુત ઓઅરી જીં ટૂટે નાંય, એને ચ્યાહા દુશ્માન ફૂટી ગીઅલા કાદવા વાહણાહા હારકા રોય.


કાહાકા ગેટા જીં રાજગાદી વોચમાય હેય, ચ્યાહા રાખવાળી કોઅરી, જેહેકેન યોક મેંડવાળ્યો ચ્યા ગેટાહા રાખવાળી કોઅહે, તો ચ્યાહાન તાજા પાઆય પીયાંહાટી લી જાયા કોઅરી, જીં લોકહાન જીવન દેહે, એને પોરમેહેર ચ્યાહા ડોળાહા બોદે આહવેં નુસી ટાકી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ