2 “તો પોહો કેસ હેય જ્યા યહૂદીયા રાજા બોનાહાટી જન્મો જાયોહો? કાહાકા આમાહાય દિહી ઉદતા એછે ચ્યા જન્મા તારો દેખ્યો એને આમા ચ્યા ભક્તિ કોઅરા યેનહા.”
યહૂદીયા રાજા જન્મા બારામાય વોનાઈન, હેરોદ રાજા એને યેરૂસાલેમ શેહેરામાઅને બોજ લોક ગાબરાય ગીયા.
“યેરૂસાલેમ શેહેરા લોકહાન આખા, એઆ, તુમહે રાજા તુમહેપાય યેય રિઅલો હેય, તો નમ્ર હેય, એને વોજો ઉચાકનારા ફુરક્યા વાછડા ઉપે બોહીન યેહે.”
જોવે ઈસુ પિલાત રાજા હામ્મે ઉબો આતો, તોવે ચ્યા રાજાય ચ્યાલ એહેકેન પુછ્યાં, કા “કાય તું યહૂદીયાહા રાજા હેતો કા?” ઈસુવે ચ્યાલ આખ્યાં, “તું પોતેજ ઈ આખી રિયહો.”
એને આખા લાગ્યા કા, “ધન્ય હેય જો રાજા, જો પ્રભુ નાંવા કોય યેહે હોરગામાય શાંતી એને આકાશામાય ચ્યા મહિમા ઓએ.”
કા આજે બેથલેહેમ ગાવામાય મતલબ દાઉદ રાજા ગાવામાય તુમહાન તારણારો જોનમ્યોહો, તોજ ખ્રિસ્ત પ્રભુ હેય.
પિલાત રાજાય ચ્યાલ પુછ્યાં, “કાય તું યહૂદીયાહા રાજા હેતો કા?” ઈસુય પિલાત રાજાલ જાવાબ દેનો, “તું પોતેજ આખતોહો.”
સીપાડાહાય ઈસુવા ટોલપી વાયજ ઉચે યોક દોષા પાટી લાવી દેની, ચ્યામાય એહેકોય લિખલાં આતા, “ઓ યહૂદીયાહા રાજા હેય.”
તોવે નતનએલાય ઈસુલ આખ્યાં, “ઓ ગુરુજી, તું પોરમેહેરા પોહો હેય, તું ઈસરાયેલ દેશા મહારાજા હેય.”
તોવે ચ્યાહાય ખુજરિયે ફીફર્યેં આથામાય લેઈને ચ્યાલ મિળાહાટી નિંગી યેને, એને મોઠેરે બોંબલા લાગ્યેં, “હોસાન્ના, ધન્ય ઈસરાયેલા રાજા, જો પ્રભુ નાંવા કોય યેહે.”
પિલાત રાજાય આખ્યાં, “તોવે તું રાજા હેતો કા?” ઈસુવે જવાબ દેનો, “આંય રાજા હેતાઉ, એહેકેન તું આખતોહો, મા જન્મો લેયના એને દુનિયામાય યેયના કારણ હેય, કા હાચ્ચાયે બારામાય હિકાડી હોકુ, જ્યેં હાચ્ચાં પાળતેહે ચ્યે મા વાત વોનાતેહે.”
એને પિલાત રાજાય ઈસુ ટોલપી ઉચે હુળીખાંબાવોય યોક દોષા પત્ર લાવી દેની, ચ્યામાય એહેકોય લોખલાં આતા, “નાજરેત ગાવામાઅને ઈસુ યહૂદીયાહા રાજા.”
થોમાય જાવાબ દેનો, “ઓ મા પ્રભુ, ઓ મા પોરમેહેર.”
યાહાટી બોદા લોકહાન જેહેકેન આબહા આદર કોઅતેહે, તેહેકેન પોહા બી આદર કોઅરા જોજે, જો પોહા આદર નાંય કોએ, તો આબહા જ્યાંય પોહાલ દોવાડયોહો, આદર નાંય કોએત.
ચ્યે આખ્યાં, “ઓ પ્રભુ, આંય તોવોય બોરહો કોઅતાહાંવ” એને તો ઈસુ પાગે પોડયો.
પાછે પોરમેહેરે પોતાના પેલ્લા પોહાલ દુનિયા હામ્મે પ્રગટ કોઇન આખહે, “પોરમેહેરા બોદાજ હોરગા દૂત યા આરાધના કોએ.”
“આંય, ઈસુ, મા હોરગા દૂતાલ યાહાટી દોવાડયેલ કા તુમહે આગલા મંડળીહે બારામાય યે વાતહે પ્રચાર કોએ, આંય દાઉદ રાજા કુળા હેતાંવ, જો ચ્યા તારા હારકો હેતાંવ જો દિહી નિંગા પેલ્લા ચોમકેહે.”