Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 19:23 - ગામીત નોવો કરાર

23 બાકી ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “તુમહાન હાચ્ચી વાત આખહુ, માલદાર માઅહાન હોરગા રાજ્યમાય જાયના બોજ કોઠાણ હેય?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 19:23
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.


એને ઈસુવે આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જાંઉ લોગુ તુમા બદલાયન એને પાહા રોકા નાંય ઓઈ જાહા, તુમા હોરગા રાજ્યામાય જાય નાંય હોકહા.


ઈ વાત વોનાઈન જુવાન્યો નિરાશ ઓઇન જાતો રિયો કાહાકા તો બોજ માલદાર આતો.


યા બેની પોહામાઅને આબહા મોરજી પરમાણે કુંયે કોઅયા?” ચ્યાહાય આખ્યાં, “પેલ્લાય” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચી વાત આખતાહાવ, કા જકાતદાર એને વેશા કામ કોઅનારે પોરમેહેરા રાજ્યામાય તુમહે કોઅતા પેલ્લા જાય.


કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”


ઈસુવાય ચોમખી એઇન શિષ્યહાન આખ્યાં, “માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય!”


ચ્યાલ નિરાશ દેખીન, ઈસુવે આખ્યાં, “માલદાર લોકહાન પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય.


ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”


ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.


એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.


ઓ બાહાબોઅયેહેય, યા બારામાય વિચાર કોઆ કા તુમહે પરિસ્થીતી કેહેકેન આતી જોવે પોરમેહેરે તુમહાન હાદલા, ચ્ચે સમયે તુમા નોજરેકોય, આપહે માઅને બોજ બોદા લોક જ્ઞાનવાળા નાંય આતા, એને આપહે માઅને કોલહાક મુખ્ય લોક નાંય આતા, એને આપહે માઅને કોલહાક મહત્વા લોક નાંય આતા, જ્યા રાજા હેય.


બાકી તુમહાય ચ્ચા ગરીબા અપમાન કોઅયાહાં, તુમા જાંઅતાહા કા યા મિલકાતવાળાજ લોક હેય જ્યા તુમહેવોય જુલુમ કોઅતાહા, એને ચ્ચાજ હેતા જ્યા તુમહાન બળજબરી કોય કોચરીમાય લેય જાતહા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ