Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 19:20 - ગામીત નોવો કરાર

20 જુવાન્યાય ઈસુવાલ આખ્યાં, “ઈ બોદા આંય વાહનેરે પાળતો યેનોહો, આજુ મા કાય બાકી રિયા?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 19:20
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

તો આબહા એને આયહેલ માન દે, જેહેકોય પ્રેમ પોતાવોય રાખતોહો તેહેકોય બીજહાવોય રાખ.”


ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”


ચ્યાય આબહાલ જોવાબ દેનો, ‘એએ, આંય ઓલા વોરહાથી તો સેવા કોઅહુ એને કોદહીજ તો આગના નાંય ટાળહી, તેરુંબી તુયે માન યોકબી વાહના વાછડા બી નાંય દેના કા આંય તી માંઈને મા હાંગાત્યાહા હાતે ખાયન આનંદ કોઅતો.


આંય તુમહાન આખહુ કા ચ્યેજ રીતે યોક પાપ કોઅના બંદ કોઅનારા પાપી લોકહા બારામાય હોરગામાય ઓલોજ આનંદ ઓરી, જોલા કા નોવાણુ ઓહડા ન્યાયી લોકહા બારામાય બી નાંય ઓઈ, જ્યાહાલ પાપ છોડના જરુરી નાંય હેય.”


જોવે ચ્યા પુછતા રોયા, તોવે ઈસુવે ઉબા રોઇન ચ્યાહાન આખ્યાં, “તુમહેમાય જ્યાંય કોદહી પાપ નાંય કોઅયાહાં તોજ પેલ્લો દોગાડ ઠોકે.”


પેલ્લા આંય મૂસા નિયમ જાંઅયા વોગર રોતો આતો, બાકી જોવે માયે મૂસા નિયમ જાંઅયા, તોવે મા મોનામાય પાપ કોઅના ઇચ્છા વોદી ગીયી, એને આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો.


ખ્રિસ્તા યેયના લોગુ મૂસા નિયમ આપહાન માર્ગદર્શન કોઅરાહાટી એને આપહે દેખભાલ કોઅરાહાટી દેનલા ગીયા, જેથી આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરજે.


ઉત્સાહા બારામાય આખે તે માયે મંડળીવોય જુલુમ કોઅયો, એને યહૂદી નિયમાહા પાલન કોઅનામાય આંય યોક ન્યાયી માઅહું આતો કાહાકા માયે બોદા નિયમાહા પાલન કોઅલા હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ