Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 18:24 - ગામીત નોવો કરાર

24 એને જોવે ઇસાબ કોઅતો લાગ્યો તોવે યોકા જાંઆલ લેય યેનલા, ચ્યા દસ ઓજાર તાલાંત એટલે યોક તાલાંત પંદર વોરહા મોજર્યે કોરજામાય આતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 18:24
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

“આંય તુલ ઈ આખતાહાવ યાહાટી હોરગા રાજ્યા ચ્યા રાજા હારકા હેય, જ્યેય આપહે ચાકારાહા ઇસાબ લાં માગહે.


બાકી જોવે ચ્યાપાય કોરજાં ચુકાડાં કાયજ નાંય આતા, તોવે રાજાય આખ્યાં, કા યાલ, યા થેએયેલ એને યા પાહાહાન, એને યા બોદી માલ-મિલકાત વેચિન કોરજાં વોસુલ કોઅરા કોઅયો.”


ચ્યે યોકાલ પાચ ઓજાર દેના, બિજાલ બેન, એને તીજાલ યોક, એટલે બોદહાન ચ્યાહા લાયકાત પરમાણે દેના, તોવે તો પારદેશ ચાલ્યો ગીયો.


તોવે જ્યાલ પાચ તાલાંત મિળ્યાં એટલે યોક તાલાંત પંદર વોરહા મોજરી ઓઅહે, ચ્યાય તારાતુજ જાયને વેપાર કોઅયો એને પાચ બિજા પાછા કામાવ્યા.


જ્યાલ પાચ ઓજાર મિળ્યેલ, તો પાચ ઓજાર પાછા લેય યેયન આખા લાગ્યો, ‘ઓ માલિક, તુયે માન પાચ ઓજાર હોપલા, એએ માયે બિજા પાચ ઓજાર કામાવ્યાહા.’


“એને જ્યાલ બેન ઓજાર મિળ્યેલ, ચ્યાય બી યેયન આખ્યાં, ‘ઓ માલિક, તુયે માન બેન ઓજાર હોપલા, એએ, માયે બેન ઓજાર પાછા કામાવ્યાહા.’


“તોવે જ્યાલ યોક ઓજાર મિળલા આતા, ચ્યાય યેયન આખ્યાં, ‘ઓ માલિક, આંય તુલ જાંઅતો આતો કા, તું બોજ કોડાક માઅહું હેય: તું ઓહડા માઅહા રોકો હેય જો નાંય બિયારો પોઅય બાકી પાક યોખઠા કોઅના આશા રાખહે.’


નાયતે કાય તુમા હોમાજતાહા, જ્યા અડાર જાંઅહા બારામાય જ્યાહાવોય યેરૂસાલેમ શેહેરા પાહીને શિલોહ બુરુજ ટુટી પોડીન, દાબાઈન મોઅઇ ગીયા, કાય ચ્યા યેરૂસાલેમ શેહેરા લોકહા એને યેરૂસાલેમમાય રોનારે બોદહા કોઅતે વોદી પાપી આતેં?


તોવે ચ્યાય પોતાના માલિકા કોરજાવાળહાન યોક-યોક કોઇન હાદ્યા એને પેલ્લાનેજ પુછ્યાં, તોવોય મા માલિકા કોલહો કોરજો હેય?


પાછે ચ્યાય બિજાલ પુછ્યાં, ‘તોવોય કોલો કોરજો હેય?’ ચ્યાય આખ્યાં, ‘હોવ મણ ગોંવ,’ તોવે ચ્યાય ચ્યાલ આખ્યાં ‘પોતાના ઇસાબા ચોપડા લેઈને એંશી મણ લોખી દે.’”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ