Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 17:27 - ગામીત નોવો કરાર

27 બાકી આમા નાંય ઇચ્છા રાખજે કા યા લોક આમે લીદે હેરાન ઓએ, યાહાટી તું દોરિયા એછે જો એને ગોળાય ટાક એને પેલ્લા જીં માછલા ગોળાય માય લાગે ચ્યા મુંય ઉગાડ, એને ચ્યામાય યોક સિક્કો (ચાર દિહાહા મજરી) મિળી તો લેઈને આપહે કર બોઅઇ દેજે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 17:27
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિત્તરાય આખ્યાં, “બીજહા પાયને, તોવે ઈસુવે આખ્યાં, તોવે પોહો વાચાય ગીયો.


કાદાહાટીબી, પોતે ગોગ્યેમાય ગોઅટયે પુડ બાંદિન દોરિયામાય બુડવી દેયના ખારાબ સાજા હેય, બાકી જોવે કાદોબી યા વાહનાહામાઅને માયેવોય બોરહો રાખતેહેં, ચ્યાહા પાપ કોઅના કારણ બોને તે ચ્યાલ યા કોઅતીબી ખારાબ સાજા મિળી.


પાપ કોઅના બોદે કારણે બોંદ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે પાગ કાપી રીઅલા હેય, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા હોરગામાય જાતહેં, ભલે તુમહેપાય યોક પાગ હેય તીં હારાં હેય, બાકી તુમહેપાય બેન આથ એને બેન પાગ હેય એને તુમા નરકા કોળ્યેમાય જાહા, તે તી ખારાબ હેય.


જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.


એને જો તો જમણો આથ પાપા કારણ બોને, તે ચ્યાલ કાપી ટાકીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.


“કાદાહાટીબી, પોતે ગોગ્યેમાય ગોઅટયે પુડ બાંદિન દોરિયામાય બુડવી દેયના ખારાબ સાજા હેય, બાકી જોવે કાદોબી યા વાહનાહામાઅને માયેવોય બોરહો રાખતેહેં, ચ્યાહા પાપ કોઅના કારણ બોને તે ચ્યાલ યા કોઅતીબી ખારાબ સાજા મિળી.


પાપ કોઅના બોદે કારણે બંદ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે આથ કાપી રીઅલા હેય, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે. જોવે તુમા હોરગામાય જાતહેં, ભલે તુમહેપાય યોક આથ હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન આથ હેય એને તુમા નરકા કોળીમાય જાહા, તે તી ખારાબ હેય.


જો યા વાહના માઅને કાદા યોકાલબી પાપામાંય પાડહે, ચ્યાલ બોજ ખારાબ સાજા મિળી, ચ્યાહાટી ઈ હારાં ઓઅતા કા ગોઅટયે પુડ ચ્યા ગોગ્યેમાય બાંદિન દોરિયામાય બુડવી દેયના કોઅતાબી ઈ ખારાબ સાજા હેય.


ઈસુય મોનામાય ઈ જાંઅયા કા ચ્યા શિષ્ય એહેકેન ટુટરીયા કોઅતાહા એને ચ્યે ચ્યાહાન આખ્યાં, “કાય ઈ તુમહાન માયેવોય બોરહો કોઅરા રોકહે?


હારાં તે ઈ હેય કા તું માહાં નાંય ખાયનાં એને દારાખા રોહો નાંય પિઅના, ઓહડા નાંય કોઅના જ્યાથી વિસ્વાસી લોક ઠોકર ખાય.


યાહાટી જો મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના બિજા વિસ્વાસી માઅહાલ ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડેહે, તે આંય મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના ખાઅનાથી, વિસ્વાસી લોકહાન ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડના કારણ નાંય બોનુ.


બાકી હાચવીન રા, એહેકેન નાંય ઓઅરા જોજે, કા તુમહે ઓ સુટકો પોરમેહેરાવોય બોરહો કોઅનામાય નોબળા લોકહાહાટી પાપ કોઅના કારણ નાંય બોને.


પોરમેહેરાઆરે કામ કોઅનારા હેજે, યા લીદે આમા કોઅયેહેબી વાતમાય કાદાલ ઠોકર ખાઅના મોકો નાંય દેજે, કા આમહે સેવાયેવોય દોષ નાંય યેય.


તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.


બોદી જાતી ખારાબી પાઅને દુઉ રોજા.


ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ