22 જોવે ચ્યા ગાલીલ ભાગામાય આતા, તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “માઅહા પોહો મા દુશ્માનાહા ઓદિકારામાય હોઅપાઈ જાય.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
“આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા ઈહીં ઉબલા કોલહાક લોક તોવેબી જીવતા રોય, જાવ હુદુ માઅહા પોહાલ પોરમેહેરા રાજ્યા સામર્થકોય ચ્યાહા વોચ્ચે યેતા દેખી.”
બાકી આંય તુમહાન આખહુ કા એલીયા તે યેય ગીયહો, બાકી લોકહાય ચ્યાલ નાંય વોળખ્યોહો, બાકી જેહેકોય ચ્યાહા મોરજી જાયી તેહેકોય ચ્યાહાઆરે કોઅયા, યેજપરમાણે માઅહા પોહોબી ચ્યાહા આથે દુઃખ વેઠી.”
એને ચ્યા ચ્યાલ માઆઇ ટાકી બાકી તો તીજે દિહી મોઅલા માઅને પાછો જીવતો ઉઠી” શિષ્ય તે બોજ નારાજ ઓઅઇ ગીયા.
જોવે ઈસુ એને ચ્યા તીન શિષ્ય ડોગાવોયને ઉતતાજ ચ્યાય ચ્યાહાન યોક આગના દેની કા, કાદાલબી ઈ મા આખહા કા તુમાહાય કાય એઅયા જાવ લોગુ આંય, માઅહા પોહો મોઅલા માઅને પાછો જીવતો નાંય ઓઅઇ જાવ.
તોવે બોજ લોક માયેવોય બોરહો કોઅના બંદ કોઅઇ દી, એને યોકબિજાલ દોઅવાડી, એને યોકબીજાઆરે આડાઇ કોઅરી.
પાછે તો ઈસુવાલ ચ્યાહા આથામાય દોઆડી દેઅના મોકો હોદતો લાગ્યો.
ઉઠા, ચાલા, એઆ, જો માન દોઅવાડી દાંહાટી મોદાત કોઅઇ રિઅલો હેય, તો આમી યેય રિઅલો હેય.”
ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
એને ઈસુવે આખ્યાં, “માન માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને યહૂદી આગેવાન, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ માન નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો પાછો જીવતો ઉઠી.”
એને બોદા લોકહાન પોરમેહેરા મહાસામર્થ્યા ઉપે બોજ નોવાય લાગી, બાકી જોવે બોજ લોક ચ્ચા બોદા કામહા જીં ઈસુ કોઅતો આતો ચ્યા બારામાય નોવાય પામી રીઅલા આતા, તોવે પોતાના શિષ્યહાન ઈસુવે આખ્યાં.
તુમહે આગલ્યા ડાયહાય બોદા ભવિષ્યવક્તાહા આરે ખારાબ કોઅયા જ્યાહાલ પોરમેહેરાય દોવાડલા આતા, ચ્યાહાય ચ્યા ભવિષ્યવક્તાહાલ માઆઇ ટાક્યા જ્યાહાન ખ્રિસ્ત જો ન્યાયી હેય ચ્યા યેયના ભવિષ્યવાણી કોઅયેલ, એને આમી તુમા ચ્યાલ દોઅનારા એને માઆઇ ટાકનારા બોન્યા.
જીં શિક્ષણ માન પ્રભુ પાઅને મિળ્યાં, તીંજ શિક્ષણ માયે તુમહાન દેના, કા પ્રભુ ઈસુ જીં રાતી દોઆય ગીયો ચ્ચે રાતી ચ્ચાય બાખે લેદી.