Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 16:4 - ગામીત નોવો કરાર

4 યે પિડયે ખારાબ એને વ્યબિચારી લોક ચમત્કાર હોદતાહા, બાકી યોના ભવિષ્યવક્તા ચિન્હ છોડીન બિજાં કાય ચિન્હ નાંય દેવાય” પાછે ઈસુ ચ્યાહાપાઅને જાતો રિયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 16:4
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પોરૂષી લોકહા પાયને દુઉ રા, એલા આંદળા વાટ દેખાડનારા હેતા, જોવે આંદળા આંદળાલ લેય જાય તોવે બેની ખાડામાય પોડી.


શિષ્ય નોયે ચ્યેમેરે જાત્યે સમાયે બાખે લેઅના વિહરાય ગીયા.


બાકી ઈસુવે મોઠે હાઆ ટાકીન આખ્યાં, “યે પેડયે લોક કાહા મોઠે ચમત્કાર માગતાહા? હાચ્ચાંજ આખહુ યે પેડયેલ મોઠે ચિન્હ કાદે દિહી નાંય દેવાયી.”


જોવે તુમહેમાઅને કાદો માન ચ્યા પોરમેહેરા હારકો એને મા વાતહે પાળાહાટી મોનાઈ કોઅહે કાહાકા પોતે બિઅતાહા કા યા સોમાયા પાપી લોક તુમહે નુકસાન કોઅરી, પાછે આંય, માઅહા પોહાલ મોનાઈ કોઅઇ દિહી કા તુમા મા શિષ્ય હેય, જોવે આંય પવિત્ર દૂતહા આરે દોરતીવોય પાછો યીહીં, તોવે બોદા મા મહિમા પ્રતાપ દેખી જો મા આબહા હારકો હેય.


બાકી જોવે યહૂદી પાઉલા વિરુદ એને નિંદા કોઅરા લાગ્યા, તોવે ચ્યાય પોતાના ફાડકે ઝટકિન ચ્યાહાન આખ્યાં, “યા ડોંડ તુમાંજ બોગવાહા, આંય તે નિર્દોષ હેતાંવ, આમીને આંય ગેર યહૂદી લોકહામાય પોરમેહેરા સંદેશ પ્રચાર કોઅહી.”


પિત્તરે આજુ બોજ વાતો પાછી-પાછી આખીન ચ્યાહાન વિનાંતી કોઅયી કા તુમા પોતે યા આડી પેડયે થી બોચી જાં.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ