Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 16:26 - ગામીત નોવો કરાર

26 યોક માઅહાલ કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 16:26
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા જીં માઅહું દોરતીવોય પોતે જીવ બોચાવાં માગહે, તો હાચ્ચાં જીવન ગુમાવી દી, બાકી તુમા જ્યા મા લીદે એને પોરમેહેરા હારી ખોબારે લીદે ચ્યા જીવ દેહે, તો હાચ્ચાં જીવન મેળવી.


આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.


જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.


બાકી પોરમેહેરે ચ્યાલ આખ્યાં? ‘ઓ મૂર્ખા, આજે રાતી તું મોઅઇ જાહે, તોવે જીં તુયે પોતાનાહાટી યોખઠા કોઅલા હેય ચ્યાલ કું લી?’


બાકી આબ્રાહામાય આખ્યાં, ‘ઓ પોહા, યાદ કોઓ કા તું દોરતીવોય રોઇન પોતાના જીવનાહાટી વાન્યો-બાત્યો વસ્તુહુ લાભ લી ચુકયોહો, એને તેહેકોયજ લાજરસાલ બોદ્યો ખારાબ વસ્તુ મિળ્યો, બાકી તો આમી શાંતી પામી રિયહો, એને તું તોડપી રિયહો.


યોક માઅહાલ કાય ફાયદો ઓઅરી, જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે અનંતજીવન ગુમાવી દેય?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ