Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 16:20 - ગામીત નોવો કરાર

20 તોવે ચ્યાય શિષ્યહાન ચેતાવણી દેની કા, કાદાલ નાંય આખના કા આંય ખ્રિસ્ત હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 16:20
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાકૂબા પોહો યોસેફ, જો મરિયમે માટડો આતો, એને મરિયમે પોહો ઈસુ, જ્યાલ ખ્રિસ્ત આખતેહે.


તોવે સિમોન પિત્તરે જાવાબ દેનો, “તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેય.”


જોવે ઈસુ એને ચ્યા તીન શિષ્ય ડોગાવોયને ઉતતાજ ચ્યાય ચ્યાહાન યોક આગના દેની કા, કાદાલબી ઈ મા આખહા કા તુમાહાય કાય એઅયા જાવ લોગુ આંય, માઅહા પોહો મોઅલા માઅને પાછો જીવતો નાંય ઓઅઇ જાવ.


ઈસુવે ચ્યાલ આખ્યાં એએ, તો કાદાલ એહેકેન આખના નાંય, કા માયે તુલ હારો કોઅયો બાકી જો એને યાજકાલ દેખાડ એને તું ચોખ્ખો ઓઅઇ ગીયો, ચ્યા બારામાય મૂસાય આગના કોઇન આખહી તી બેટ આઈન દે, ચ્યા લોકહા સાબિત્યે હાટી.”


તોવે ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં કા, “મા બારામાય કાદાલ આખના નાંય.”


ઈસુ એને ચ્યા તીન શિષ્ય ડોગાવોયને ઉતતાજ ચ્યાય ચ્યાહાન યોક આગના દેની કા, કાદાલબી ઈ મા આખહા કા તુમહાય કાય એઅયા જાવ લોગુ આંય, માઅહા પોહો મોઅલા માઅને પાછો જીવતો નાંય ઓઅઇ જાવ.


કા આજે બેથલેહેમ ગાવામાય મતલબ દાઉદ રાજા ગાવામાય તુમહાન તારણારો જોનમ્યોહો, તોજ ખ્રિસ્ત પ્રભુ હેય.


તોવે ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં કા, “મા બારામાય કાદાલ આખના નાંય કા આંય ખ્રિસ્ત હેય.”


આવાજ જાયો તોવે એહેકોય જાયા કા ઈસુ યોખલોજ આતો એને ચ્યા ઠાવકાજ રિયા, એને ચ્યાહાય જીં દેખ્યા તીં ચ્યા દિહીહામાય ચ્યાહાય કાદાલ આખ્યાં નાંય.


આંદ્રિયાસ પેલ્લા ચ્યા બાહા સિમોનાલ મિળ્યો એને ચ્યાલ આખ્યાં, “આમહાન ખ્રિસ્ત એટલે મસીહા, મિળી ગીયહો.”


ફિલિપાલ નતનએલ મિળ્યો તોવે ચ્યાલ આખ્યાં, “આમહાન તી માઅહું મિળ્યહા, જ્યા બારામાય મૂસા નિયમશાસ્ત્ર માય એને ભવિષ્યવક્તાહાય લોખલાં આતા, તો નાજરેત ગાવામાઅને યોસેફા પોહો ઈસુ હેય.”


ચ્યે આખ્યાં, “હાં, પ્રભુ, આંય બોરહો કોઅત્યાહાંવ કા તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેતો જો દુનિયામાય યેનારો આતો, તો તુંજ હેય.”


બાકી યે યાહાટી લોખલે હેય, કા તુમા બોરહો કોએ, કા ઈસુજ પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેય, એને ચ્યાવોય બોરહો કોઇન ચ્યા નાવાકોય અનંતજીવન મિળવા.


યાહાટી, ઈસરાયેલા બોદાજ લોકહાન યે વાતહેબારામાય ખાત્રી ઓઈ જાય કા, પોરમેહેર ચ્યાજ ઈસુવાલ, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવ્યેલ પ્રભુ એને ખ્રિસ્તબી બેની ઠોરવ્યો.”


જુઠા માઅહું કું હેય? તો, જો ઈસુવાલ ખ્રિસ્ત નાંય માને, તોજ ખ્રિસ્તા વિરુદી હેય, તો પોરમેહેર આબાલ એને પાહાલ, બેનહ્યાન નાંય માને.


જ્યા કાદા ઓ બોરહો હેય કા ઈસુજ ખ્રિસ્ત હેય, ચ્યે પોરમેહેરા પોહેં હેય, એને જ્યેં કાદે પોરમેહેર આબહાવોય પ્રેમ કોઅહે, જ્યેં ચ્યા પોહેં હેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ