11 તુમા કાહાનાય હોમજ્યા કા માયે તુમહાન બાખ્યે બારામાય નાંય આખલા કા, બાકી એહેકેન કા પોરૂષી લોકહા એને સાદૂકી લોકહા પાયને હાચવીન રોજા.”
એને પોરૂષી લોક એને સાદૂકી લોક ઈસુવા પાહી યેયન ચ્યાલ ફોસવા હાટી આખ્યાં, આમહાન હોરગા એહેરે મોઠે ચમત્કાર દેખાડ.
તોવે ચ્યાહાન હોમાજ પોડ્યા કા, ચ્યે બાખે ખમીરા આરે નાંય, બાકી પોરૂષી લોકહા એને સાદૂકી લોકહા શિક્ષણાથી હાચવીન રા આખલા આતા.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને સાદૂકીયા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”
જોવે યોહાને દેખ્યા પોરૂષી એને સાદૂકી લોક ચ્યાપાય બાપતિસ્મા લાંહાટી યેય રીયહા, તે ચ્યાય આખ્યાં, તુમા જેરીવાળા હાપડા હારખા ખારાબ હેય, તુમહાન કુંયે પોરમેહેરા ન્યાયામાઅને નાહના ચેતાવણી દેની જો યેનારો હેય?
એને શિષ્યહાન ઈસુવે આખ્યાં, “તુમા કાહા બિઅતાહા? તુમહાન આજુબી બોરહો નાંય કા?”
ઈસુવે શિષ્યહાન ચેતાવણી દેયન આખ્યાં, “એઆ પોરૂષી લોકહા એને હેરોદ રાજા ખમીરથી બોચાંહાટી હાચવીન રોજા.”
એને ઈસુવે શિષ્યહાન આખ્યાં, “આજુબી તુમા નાંય હોમજેત કા આંય કું હેય.”
જોવે હજારો લોક ટોળો વોળીન ઈસુવાપાય યેને, ઓલે બોદે કા યોકબિજાલ બીચડી દેત, તોવે ઈસુ પેલ્લા ચ્યા શિષ્યહાન આખતો લાગ્યો, “પોરૂષી લોકહા ડોંગ્યા હારકા ખમીરથી હાચવીન રોજા.
ઓ ડોંગ્યાહાય, આકાશ એને દોરત્યે બારામાય પારાખતા તુમહાન આવડેહે, બાકી આમી યા સમાયામાય પોરમેહેર કાય કોઅરા માગહે ચ્યા બારામાય તુમા નાંય હોમજે?
આંય જીં આખતાહાવ તી તુમહાન કાહાનાય હોમાજ પોડે? કાહાકા તુમા મા વચન પાળા નાંય માગેત.