3 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા “તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે.
“તો શિષ્ય આમે વડીલાહા પરમ્પરા કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોય બાખે ખાતહા”
કાહાકા પોરમેહેરાય આખ્યેલ તો આયહે આબહાલ માન દે, જીં માઅહું આયહે આબહાલ ગાળી દેય, ચ્યાલ હાચ્ચાંજ માઆઇ ટાકવામાય યી.
એહેકેન કોઇન, તુમા પોરમેહેરા આગના પાળેત નાંય જો તુમહાન દેનલો હેય, કા તુમા વડીલાહા પાયને લેદલા રીવાજ પાળી હોકે, એહેકેન તુમા બોજ ખારાબ કામે કોઅતાહા.
ઓહડા લાગહે જેહેકોય યા નિયમ યોક જ્ઞાનનો વાટ આખહે, એટલે પોતેજ પોરમેહેરાએછે બોળ-જોબરીકોય સમર્પિત કોઅનાથી, જુઠી નમ્રતા ભક્તિ, કોય એને આપહે શરીરાકોય કોઠાણ વ્યવહાર કોઅનાથી, બાકી આસલીમાય યા નિયમ શરીરા ઇચ્છાલ કાબુ કોઅનામાય મોદાત નાંય કોએ.
હાચવીન રા, કાદાં તુમહાન નોકામી એને બેકાર વાતહેકોય છેતરી નાંય દેય, જ્યો માઅહા રીતીરીવાજાહા પરમાણે એને દુનિયા શિક્ષણા પરમાણે હેય બાકી ખ્રિસ્તા શિક્ષણા હારકા નાંય હેય.
એને યહૂદીયાહા જુઠયો કાહાન્યેહેવોય મોન લાવતેહે એને હાચ્યો વાતો નાંય માને, ઓહડા લોકહા વાત નાંય માનના.