25 એને ઈસુ રાતી લગભગ ચાર વાગા ઓલહામાય તો દોરીયાવોય ચાલીન ચ્યાહાપાય યેનો.
બાકી ઈ જાંઆય લીયા કા જો ગાઆ માલિકાલ એહેકોય માલુમ રોતા કા બાંડ કોઅહે વેળાયે યી, તે તો જાગતો રોતો, એને પોતે ગોઆમાય ચોરી નાંય ઓઅરા દેતો.
યાહાટી ઈસુય શિષ્યહાન આખ્યાં કા, તુમા નાંય જાંએ કા ગોઆ માલિક કોવે પાછી યી, યાહાટી તુમહાન એઅતા રા પોડી. વોખાતેહે કા, આરદી રાતે, કા કુકડા વાહાતે, કા ઉજાળાહાવોય યી.
એને જોવે ઈસુવે શિષ્યહાન દેખ્યા, કા ચ્યા ઉડી ચાલાડતા-ચાલાડતા બોજ ગાબરાય ગીયહા, કાહાકા વારો હામ્મેજ યેહે તો રાતી આસરે ચાર વાગે ઓહોડેહે ઈસુ દોરિયા ઉપે ચાલીન ચ્યાહાપાય યેનો એને તો ચ્યાહા આગલા નિંગી જાં વિચારતો આતો.
જો તો આરદ્યે રાતી, કા ઉજાળાં ઓઅતા યેયન ચ્યાહાન વાટ જોવતા એએ, તોવે ચ્યા ચાકાર ધન્ય હેય.
તોવે જોવે ચ્યા તીન ચાર મીલ (૫ કિલોમીટર લગભગ) ગીયા ઓરી, તોવે ચ્યાહાય ઈસુવાલ દોરીયાવોય ચાલતો એને ઉડી એછે યેતો દેખ્યો, એને ચ્યા બિઇ ગીયા.
ચ્યા જમણો પાગ દોરિયામાય થોવલો આતો, એને ચ્યા ડાવો પાગ દોરત્યેવોય થોવલો આતો, એને ચ્યા આથામાય યોક વાહની ચોપડી ખોલલી આતી.
જ્યા હોરગા દૂતાલ માયે દોરિયા એને દોરતીવોય ઉબલો દેખ્યો, ચ્યાય પોતાનો જમણો આથ કસમ ખાંહાટી આકાશા એછે ઉઠાવ્યો.
તોવે આંય પાછો ચ્યા આવાજાલ વોનાયો જ્યાંય મા આરે હોરગામાઅને વાત કોઅલી આતી, આવાજાય માન આખ્યાં, “જો, ચ્યે વાહની ચોપડ્યેલ લેય યે, જીં હોરગા દૂતા આથામાય ખુલી હેય, જો દોરિયા એને દોરત્યેવોય પાગ થોવિન ઉબલો હેય.”