Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 14:2 - ગામીત નોવો કરાર

2 એને ચ્યે ચ્યા ચાકારાલ આખ્યાં, “ઓ યોહાન બાપતિસ્મા દેનારો હેય, જો મોઅલા માઅને પાછો ઉઠયોહો યાહાટી ચ્યા આથે મોઠે ચિન્હે ઓઅતેહે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 14:2
7 ပူးပေါင်းရင်းမြစ်များ  

તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, કા જ્યા થેએયેથી જોન્માલ યેનલા હેય, ચ્યાહામાઅને યોહાન બાપતિસ્મા દેનારા કોઅતા કાદો મોઠો નાંય, તેરુંબી હોરગા રાજ્યામાય વાહનો ચ્યા કોઅતો મોઠો હેય.


શિષ્યહાય આખ્યાં, કાંયક લોક યોહાન બાપતિસ્મા દેનારો આખતેહે, એને કાંયક એલીયો, એને કોલહાક યિર્મયા ભવિષ્યવક્તા હેય ભવિષ્યવક્તામાંઅને યોક આખતેહે.


એને ચ્યા દિહીહયામાય યોહાન બાપતિસ્મા દેનારો યેયન યહૂદીયા વિસ્તારા ઉજાડ જાગામાય જાયને ઈ પ્રચાર કોઅરા લાગ્યો,


તોવે હેરોદ રાજાબી ઈસુ મોઠા કામહા બારામાય વોનાયો, કાહાકા બોજ લોક ઈસુ બારામાય આખતા આતા, વોછા લોક ઈ આખે કા, “ઓ યોહાન બાપતિસ્મા દેનારો ઓઅરા જોજે જો મોઅલા માઅને પાછો ઉઠયોહો, યાહાટી ચ્યા આથે મોઠે ચિન્હે ઓઅતેહે.”


શિષ્યહાય જાવાબ દેનો, “કોલહાક લોક આખતાહા કા તું યોહાન બાપતિસ્મા દેનારો હેય, બીજહા આખના હેય કા તું એલીયા હેય, એને બિજા-બિજા લોક આખતાહા કા તું ભવિષ્યવક્તાહા માઅને યોકતો હેય.”


એને ઈ બોદા જીં બોન્યાં તી હેરોદ રાજા વોનાયો, એને વિચારમાય પોડયો, કાહાકા કોલહાખાન જાંએ આખે કા, “યોહાન મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો.”


બોજ જાંએ ચ્યાપાય યેયન આખા આતેં, “યોહાને તે કાય ચમત્કારા કામ નાંય દેખાડયા, બાકી યા માઅહા બારામાય યોહાને જીં કાય આખ્યાં તીં બોદા હાચ્ચાં આતા.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ