51 “કાય તુમા ઈ બોદા હોમજી ગીયા?” ચ્યાહાય આખ્યાં, “હોમાજજેહે.”
ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”
વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.
એને પાપી લોકહાન આગડા બાઠયેમાય ટાકી દી, તાં રોડના એને દાત કોકડાવના હેય.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “દરેક યોક જો મૂસા નિયમ હિકાડનારા ગુરુ જો હોરગા રાજ્યા શિષ્ય બોન્યો, તોવે તો ચ્યા ગોઆ માલિકા હારકો હેય, જ્યા બેની નોવી એને જુની શિક્ષા ચ્યે જાગાવોયને બાઆ કાડહે, જાં તો બીજહાન મોદાત કોઅરાહાટી ચ્યાહાન યોક્ઠી કોઅહે.”
કાહાકા તીં ચ્યાહા મોનામાય નાંય જાય, બાકી ચ્યા બુકામાય જાહે, એને પાછે તીં ઝાડાવાટે બાઆ નિંગી જાહે.”
તુમા કાહાનાય હોમજ્યા કા માયે તુમહાન બાખ્યે બારામાય નાંય આખલા કા, બાકી એહેકેન કા પોરૂષી લોકહા એને સાદૂકી લોકહા પાયને હાચવીન રોજા.”
યોક દિહી તુમા ખારાબ વાના દેખહા જ્યા વાત દાનિએલ ભવિષ્યવક્તાથી ઓઅયેલ, દેવાળાલ છોડી દેવામાય યી, તો ચ્યા જાગાવોય ઉબો રોય જાં ચ્યાલ ઉબો રોઅના કાયજ ઓદિકાર નાંય હેય. જો કાદો વાચહે તો યાલ હોમજાંહાટી કોશિશ કોએ, જોવે તો સમય યી.
એને જોવેબી ઈસુ પોરમેહેરાબારામાય વાત આખે, તોવે દાખલા દેયન આખે, બાકી જોવે તો ચ્યા શિષ્યહાઆરે યોખલો રોય તોવે ચ્યાહાન બોદા દાખલાહા મોતલાબ હોમજાડે.
ઈસુવે શિષ્યહાન આખ્યાં, “કાય એહેકેન તુમહાનબી નાંય હોમજાય કા? તુમા નાંય હોમજેત કા, જીં ખાઅના માઅહું ખાહે તી માઅહાન મેલાં નાંય બોનાવી હોકે?
એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.