45 આજુ હોરગા રાજ્ય યોક વેપાર્યા હારકા હેય તો જ્યા હારાં હિરા હોદના માય આતો.
ઈસુવાય ચ્યાહાન બિજો દાખલો દેનો કા, “હોરગા રાજ્ય ચ્યા બિયારો પોઅનારા ખેડુતા હારકા હેય જ્યાંય ચ્યા પોતાના રાનામાય હારો બિયારો ટાક્યો.
જોવે ચ્યાલ બોજ કિમતી હિરો જોડયો તોવે તો ગીયો એને બોદી માલમિલકાત વેચી દેયન, તો હિરો વેચાતો લેદો.
યોક માઅહાલ કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?”
બાકી ચ્યાહાય નોજાર અંદાજ કોઅયી બાકી ચ્યા પોત-પોતેહે કામે નિંગી ગીયા, કોલાહાક જાંઆ રાન ગીયા એને કોલાહાક જાંઆ વેપાર કોઅરા ગીયા.
“ચ્યા લોકહાન પોરમેહેરા વચન મા આખહા જ્યા ચ્યાલ વોનાયા નાંય માગે, જોવે તુમા એહેકેન કોઅહા, તે એહેકેન ઓઅરી જેહેકોય ચોખ્ખી વસ્તુ કુત્રહા આગલા ટાકી દેયના, એને ડુકરાહા આગલા મોતી ટાકના કાહાકા ચ્યે પાગહાતોળે ચ્યાહાન છુંદી ટાકી એને પાછે તુમહેવોય હમલો કોઅરી.”