Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 13:42 - ગામીત નોવો કરાર

42 એને હોરગા દૂત આગડા બાઠયેમાય ટાકી દેઅરી, તાં રોડના એને દાત કોકડાવના હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 13:42
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

એને પાપી લોકહાન આગડા બાઠયેમાય ટાકી દી, તાં રોડના એને દાત કોકડાવના હેય.


તોવે રાજાય ચાકારાહાન આખ્યાં, ‘એલાલ આથ પાગ બાંદિન બાર્યા આંદારામાય ટાકી દિયા, તાં એલા રોડના એને દાત કોકડાવના રોય.’


“તોવે તો ડાબી બાજુ વાળાહાલ આખરી, ઓ હારાપી લોક, મા હામ્મેથી ચ્યે નરકા કોળ્યેમાય જાતે રા, જો સૈતાન એને ચ્યા દૂતહાહાટી પોરમેહેરાય તિયાર કોઅયીહી.


ચ્યા હૂપડાં ચ્યા આથામાય હેય, એને તો ચ્યા ખોળાં હારેકોય ચોખ્ખાં કોઅરી, એને ચ્યા ગોંવ તો કોઠારામાય બેગા કોઅરી, બાકી બુહટા નાંય ઉલાય ઓહડા આગડામાય ટાકીન હોલગાડી દી.”


બાકી રાજ્યા પાહાહાન એટલે યહૂદી લોકહાન બાઆ આંદારામાય ટાકલા જાય. તાં રોડના એને દાત કોકડાવના હેય.


તાં રોડના એને દાત કોકડાવના ઓરી; જોવે તુમા આબ્રાહામા એને ઈસાક એને યાકૂબા એને બોદા ભવિષ્યવક્તાલ પોરમેહેરા રાજ્યામાય બોઠલા, એને તુમહાન બાઆ કાડી દેનલા એઅહા.


તે પોરમેહેર ચ્યાહાન બોજ નશા વાળો રોહો પાજી, વોગર પાઆય મિળાવલા, ચ્યા ગુસ્સો વાટકામાય રેચાવલો ગીઅલો હેય, એને ચ્યા લોક પવિત્ર હોરગા દૂતહા એને ગેટા હામ્મે આગ એને ગંધકમાય રીબાયી.


તો પેલ્લો જોનાવર એને જુઠો ભવિષ્યવક્તો દોઆય ગીયો ઓ જુઠો ભવિષ્યવક્તો તોજ હેય જ્યાંય પેલ્લા જોનાવરા એહેરે ચિન્હ દેખાડયા, એને ચ્યા બોદા લોકહાન ભરમાવ્યા, જ્યાહાય પેલ્લા જોનાવરા છાપ પોતાના ટોલપાવોય લાવલી આતી, એને જ્યા ચ્યે મુર્તિપુજા કોઅતે આતેં, યા બેની જીવતા ને જીવતાજ બોળતા આગડામાય ટાકી દેના, જી ગન્ધકથી બોળહે.


પાછે સૈતાનાલ જ્યાંય બોદા લોકહાન ભરમાવલા આતા, ચ્યા જાગાવોય ફેકી દેના, જાં ધગધગતી આગ બોળહે, તી ચ્યા જાગાવોય ઓઅરી જાં ચ્યાહાય પેલ્લા બી જંગલી જોનાવરા એને ભવિષ્યવક્તાલ ફેકી દેનલો આતો, ચ્યે દિહીન રાત સાદા આગડામાય પીડા બોગાવતે રોય.


બાકી જ્યેં સતાવણી ને લીદે, માન મોનાઈ કોઅય દેતહેં, એને માયેવોય બોરહો કોઅના છોડી દેતહેં, ચ્યાહાન ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, તેહેકેનુજ ચ્યાહાનબી જ્યેં ખારાબ કામ કોઅતેહે, વ્યબિચાર કોઅતેહે, જાદુ ટોના કોઅતેહે, મુરત્યેહે પૂજા કોઅતેહે, એને બોદે જુઠા બોલનારે, ચ્યાહાનબી ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, ઈંજ બિજાં મોરણ હેય.”


ચ્યાય બોજ ઉંડા ખાડાલ ખોલ્યો, એને બોજ ઉંડા ખાડામાઅને મોઠી બાઠી હારકો દુકળો નિંગ્યો, એને બોજ ઉંડા ખાડામાઅને નિંગલા દુકળાકોય દિહી એને વાતાવરણ ડાકાય ગીયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ