20 બિજા લોક ખડકાવાળી જાગા હારકા હેય જાં વોછોજ બિયારો પોડહે, યાહાટી ચ્યે વચન વોનાયને તારાતુજ આનંદથી માની લેતહેં,
વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.
બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે રોતેહેં, ચ્યા પાછે પોરમેહેરા વચના લેદે જોવે ઓડચણ કા દુઃખ યેહે તોવે ચ્યે તારાતુજ ટાકી પોડતેહે.
કાહાકા જો કાદો માગહે, ચ્યાલ મિળહે, એને જો કાદો હોદહે, ચ્યાલ જોડહે, એને જો કાદો ઠોકહે, ચ્યાહાટી ઉગાડી દેવામ યેહે.
કાહાકા હેરોદ રાજા યોહાનાલ ન્યાયી એને પોરમેહેરા પવિત્ર માઅહું જાંઅતો આતો. યાહાટી તો ચ્યાથી બિઇ ગીયો એને ચ્યાલ હેરોદિયાસ રાણ્યે પાયને બોચાવી રાખાંહાટી જેલેમાય હારેરીતે રાખ્યો, એને જોવે ચ્યાઆરે બોલે તોવે ચ્યા હાંબળીન ગાબરાય જાતો આતો બાકી ખુશ્યેથી વોનાતો આતો.
યોહાન બોળતો એને ચોમાકતા દિવા રોકો આતો, એને તુમહાન કોલહાક વાઆ લોગુ ચ્યા ઉજવાડામાય આનંદ કોઅના હારાં ગોમ્યા.
તોવે સિમોનાય પોતેબી ફિલિપા સંદેશાવોય બોરહો કોઅયો એને બાપતિસ્મા લેઈને ફિલિપા આરે રા લાગ્યા, તો ચિન્હ એને મોઠે-મોઠે સામર્થ્યા કામે ઓઅતા દેખીન નોવાય પામતો આતો.