4 તોવે તો કેહેકેન પોરમેહેરા માંડવામાય ગીયો, એને બેટ ચોડાવલ્યો બાખ્યો લેઈને ખાદ્યો, જ્યો યોખલા યાજકથી ખાવાય ચ્યો ચ્યે ખાદ્યો, એને હાંગાત્યાહાન બી દેન્યો?
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાય તુમાહાય નાંય વાચ્યાહાં, કા દાઉદ રાજાય, જોવે ચ્યા હાંગાત્યાહાન બુખ લાગી તોવે કાય કોઅયેલ?
કાય તુમાહાય નિયમશાસ્ત્રામાય નાંય વાચ્યાહાં, કા યાજક આરામા દિહી દેવાળામાય આરામા દિહયા નિયમાલ તોડી તેબી નિર્દોષ રોઅરી?
જોવે આબીયાતાર મહાયાજક આતો, તોવે દાઉદ રાજા પોરમેહેરા માંડવામાય જાયન બેટ ચોડાવલ્યો બાખ્યો, જ્યો યોખલા યાજકથી ખાવાય, ચ્યો ચ્યે ખાદ્યો, એને હાંગાતિયાહાન બી દેન્યો.”
તોવે તો કેહેકેન પોરમેહેરા માંડવામાય ગીયો, એને બેટ ચોડાવલ્યો બાખ્યો લેઈને ખાદ્યો, જ્યો યોખલા યાજકથી ખાવાય ચ્યો ચ્યે ખાદ્યો, એને હાંગાતિયાહાન બી દેન્યો?”
યોક મેળાપા માંડવો બોનાડલો આતો, જ્યામાય ચ્યાહાય યોક પોડદો ટાંઅગીન બેન રુમો બોનાડી દેન્યો, પેલ્લ્યે રુમમાય યોક ધુપદાની આતી ચ્યે હાત પાખડા આતા. એને તાં યોક મેજબી આતો જ્યાવોય ચોડાવલ્યો જાનાર્યો બાખ્યો થોવલ્યો જાત્યો આત્યો, યે રુમેલ પવિત્ર જાગો આખવામાય યેય.