26 “ચ્યાહાટી માઅહાન ગાબરાના નાંય; કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાજ ખુલ્લાં પોડી જાય.”
જ્યેં શરીરાલ માઆઇ ટાકી હોકતેહેં, બાકી ચ્યે આત્માલ નાશ નાંય કોઅઇ હોકે, ચ્યાહાન મા ગાબરાયાહા, બાકી જો શરીર એને આત્મા બેન્યાહાન બોસામકોળીમાય ટાકી હોકહે ચ્યા પોરમેહેરાલ ગાબરાજા.
કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાંજ ખુલ્લાં પોડી જાય.
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”
જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.
બાકી પિત્તર એને યોહાનાય ચ્યાહાન આખ્યાં, “તુમાંજ ઠોરવા, કા કાય ઈ પોરમેહેરા આગલા હારાં હેય, કા આમા પોરમેહેરા વાતે કોઅતા તુમહે વાત માનજે?
યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.
જો તુમા ન્યાયપણા લીદે દુઃખબી ઉઠાવતાહા, તે આસલીમાય તુમા ધન્ય હેતા, તેહેકેન કોઆ જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં આતાં, “ચ્યા લોકહાથી મા બીયહા, જ્યા તુમહાન બીયાડતાહા એને યે વાતે ચિંતા નાંય કોઅતા કા લોક કાય કોઅય હોકતાહા.”