Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 1:19 - ગામીત નોવો કરાર

19 યોસેફ જો મરિયમે આરે માગણી ઓઅલી આતી, તો યોક ન્યાયી માઅહું આતો એને ચ્યેલ બોદહા હોમ્મે અપમાન કોઅરા નાંય માગતો આતો, યાહાટી ઠાવકાજ ચ્યાય ચ્યે આરે ઓઅલી માગણી તોડી દેઅના વિચાર કોઅયા (કાહાકા ચ્યે વોરાડા પેલ્લા મોયના રીયલા આતા જીં નિયમા વિરુદ આતા).

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 1:19
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચ્યાહાય આખ્યાં, “મૂસાય તે યોકા માટડાલ ચ્યા થેઅયેલ ફારગાત્યે લેખપાત્રી લોખીન થેઅયેલ છોડી દેયના પરવાનગી દેનલી હેય”.


કાહાકા હેરોદ રાજા યોહાનાલ ન્યાયી એને પોરમેહેરા પવિત્ર માઅહું જાંઅતો આતો. યાહાટી તો ચ્યાથી બિઇ ગીયો એને ચ્યાલ હેરોદિયાસ રાણ્યે પાયને બોચાવી રાખાંહાટી જેલેમાય હારેરીતે રાખ્યો, એને જોવે ચ્યાઆરે બોલે તોવે ચ્યા હાંબળીન ગાબરાય જાતો આતો બાકી ખુશ્યેથી વોનાતો આતો.


ચ્યે સમાયે યેરૂસાલેમ શેહેરામાય સિમોન નાંવા યોક માટડો આતો, તો ન્યાયી એને પોરમેહેરા દાક રાખે, એને ખ્રિસ્ત કોવે યેયન ઈસરાયેલા લોકહાન શાંતી દી તો વાટ એઅતો રિયો, એને ચ્યાઆરે પવિત્ર આત્મા આતા.


ચ્યાહાય આખ્યાં, “આમહાન હોવ સૈનિકાહા સુબેદાર કરનેલીયુસાય દોવાડયાહા, તો ન્યાયી એને બોરહો થોવનારો એને પોરમેહેરાલ બીઅનારો એને બોદી યહૂદી જાત્યે લોકહામાય હારાં માઅહું હેય, ચ્યેય યોક પવિત્ર હોરગા દૂત થી ઈ હોમજણ મેળવ્યા, કા તુલ પોતાના ગોઓ હાદિન તોપાઅને વચન વોનાયે.”


જોવે દિહી નિંગ્યો, તોવે ચ્યાહાય ચ્યા દેશાલ નાંય વોળખ્યો, બાકી યોક નોયાડો દેખ્યો, જ્યા મેરો ચોરાસ આતો, એને વિચાર કોઅયો એહેકોય ઓઈ હોકે તે ચ્યાવોય જાહાજ ઉબો રાખાયી.


માન બોરહો આતો કા તુમા લોક આમહાન હોમજાહા, યાહાટી આંય તુમહેપાય યા માગતો આતો, એટલે તુમહાન મા તરફથી બેન મુસાફિર્યેહે લીદે ડબલ બોરકાત મીળે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ