40 તો શિષ્યહાન માયે બુતાલ કાડના વિનાંતી કોઅયી, બાકી ચ્યા કાડી નાંય હોક્યા.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમહે બોરહો વોછો હેય, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ, તુમહે બોરહો યોક રાયે દાણા ઓલહો રોય, તોવે તુમા યા ડોગાલ આખી હોકતાહા, ઈહીંરે પાછો ઓટીજો, તોવે તો પાછો ઓટી જાઅરી, એને તુમહેહાટી કાયજ અસંભવ નાંય હેય.
પાછે ઈસુવે બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બોદા બુતાહાલ લોકહામાઅને કાડના પુરો સામર્થ્ય દેનો, એને દુઃખહ્યાન હારેં કોઅરાહાટી ઓદિકાર દેનો.
એને એએ યોક બુત ચ્યાલ દોઅહે, એને તો અચાનક ચીચાઈ ઉઠહે પાછે ચ્યાલ આફળી પાડહે, એને ચ્યા મુયામાઅને ગોંડો નિંગહે એને ચ્યાલ બોજ આબદા પાડીન છોડહે.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો કા “ઓ બોરહો નાંય થોવનારા લોકહાય એને લુચ્ચી પીડી, તુમહેઆરે કોલાહા લોગુ રોઉં? કોલાહા લોગુ તુમહાન વેઠું? ચ્યાલ તુમા માયેપાંય લેય યા.”