30 એને એએ, બેન ભવિષ્યવક્તા મૂસા એને એલીયા, ઈસુવાઆરે વાતો કોઅતા દેખ્યા.
યોહાન યોક ઓહડો માઅહું રોય, જો ભવિષ્યવક્તા એલીયા આત્મા એને સામર્થ્ય ચ્યા આરે રોય, કા આબહા મોન પાહહા એછે ફેરાવી દી; એને તો પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન પોરમેહેરા જ્ઞાન કબુલ કોઆડી, એને લોકહાન પ્રભુહાટી તિયાર કોઅરી.”
તોવે ઈસુય ચ્યાહાન બોદા પવિત્રશાસ્ત્ર માઅને, મૂસા નિયમશાસ્ત્ર માઅને શુરવાત કોઇન બોદા ભવિષ્યવક્તાકોય ચ્યા બારામાય આખલ્યો વાતો હોમજાડયો.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
શિષ્યહાય જાવાબ દેનો, “કોલહાક યોહાન બાપતિસ્મા દેનારો, કોલહાક એલીયા, એને આજુ બિજા એહેકોય માનતાહા કા પેલ્લા ભવિષ્યવક્તાહા માઅને કાદો ભવિષ્યવક્તા પાછો જીવી ઉઠયહો.”
એને પ્રાર્થના કોઅહે તોવે ચ્યા રુપ બોદલાઈ ગીયા એને ચ્યા ફાડકે ઉજળેં ઓઇન ચોમાકતે લાગ્યેં.
ઈ મહિમાહાતે દેખાયો, એને ઈસુ મોઅના બારામાય બોલેત જીં યેરૂસાલેમ શેહેરામાય ઓઅનારા આતા.
કાહાકા નિયમશાસ્ત્ર મૂસાકોય દેનલા આતા બાકી પોરમેહેરાય ઈસુ ખ્રિસ્તાકોય સદા મોયા એને હાચ્ચાઇ દેખાડી.